AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઇંગ્લેન્ડને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર ખેલાડી IPL 2023 નહીં રમે, આ છે કારણ

ઇંગ્લેન્ડના આ બેટ્સમેને હાલમાં જ ICC T20 વર્લ્ડ કપમાં શાનદાર રમત દેખાડી અને સેમિફાઇનલમાં અડધી સદી ફટકારીને ભારતને હરાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2022 | 10:36 AM
Share
ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સીઝનની તૈયારી હાલમાં ચાલી રહી છે. 15 નવેમ્બરના રોજ રિટેન ખેલાડીઓનું લિસ્ટ આપવાની છેલ્લી તારીખ હતી. આ વચ્ચે અનેક ખેલાડીઓએ નિર્ણય કર્યો કે, તે આ વખતે આઈપીએલમાં ભાગ લેશે નહિ. જેમાંથી એક ખેલાડીએ છે જેમણે હાલમાં પોતાની બેટિંગથી ઈંગ્લેન્ડને ટી20 વર્લ્ડકપ જીતવામાં મદદ કરી હતી.(AFP Photo)

1 / 5
આ ખેલાડી છે એલેક્સ હેલ્સ હેલ્સે નિર્ણય કર્યો છે કે, તે આ વખતે આઈપીએલમાં ભાગ લેશે નહિ, આ વાતની જાણકારી ફ્રેન્ચાઈઝી કોલકત્તા નાઈટ રાઈડર્સે ટ્વિટ કરતા આપી હતી.(AFP Photo)

2 / 5
ફ્રેન્ચાઈઝીએ જેનું કારણ રાષ્ટ્રીય ટીમની સાથે પ્રતિબદ્ધતાઓ અને અંગત કારણ જણાવ્યું છે. હેલ્સ સિવાય કોલકત્તાના પેટ કમિન્સ અને સેમ બિલિંગ્સ પણ આ સીઝનમાં આઈપીએલ રમશે નહિ,(AFP Photo)

3 / 5
ઈંગ્લેન્ડે ગત્ત રવિવારના રોજ પાકિસ્તાનને માત આપી ટીમને ટાઈટલ જીતાડ્યું હતુ અને જેમાં હેલ્સની મહત્વની ભુમિકા જોવા મળી હતી. આ  વર્લ્ડકપનમાં હેલ્સના બેટમાંથી 6 મેચમાં 212 રન આવ્યા હતા. હેલ્સે 2 અડધી સદી ફટકારી હતી.(AFP Photo)

4 / 5
હેલ્સને ગયા વર્ષે કોલકાતાએ 1.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો પરંતુ તે ગયા વર્ષે પણ રમ્યો નહોતો. અત્યાર સુધી આ બેટ્સમેને માત્ર છ આઈપીએલ મેચ રમી છે અને તે પણ 2018માં  ત્યારથી તેણે IPLમાં ભાગ લીધો નથી.(AFP Photo)

5 / 5
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

g clip-path="url(#clip0_868_265)">