Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Champions Trophy : ભારતના સ્ટાર ફાસ્ટ બોલર સહિત 11 ખેલાડીઓ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી થયા બહાર, જાણો સંપૂર્ણ લિસ્ટ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. જો કે ટુર્નામેન્ટ શરૂ થવા પહેલા ખેલાડીઓનો બહાર થવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં કુલ 8 ટીમો ભાગ લઈ રહી છે, જેમાંથી 6 ટીમનો ઓછામાં ઓછો એક ખેલાડી બહાર થઈ ગયો છે. ચાલો એક નજર કરીએ તે 11 ખેલાડીઓ પર જે અત્યાર સુધી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માંથી બહાર થઈ ગયા છે.

| Updated on: Feb 13, 2025 | 6:10 PM
ભારતનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ કમરની ઈજાને કારણે ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયો છે. બુમરાહ બહાર હોવાથી ટીમ ઈન્ડિયાને મોટો ફટકો પડ્યો છે. બુમરાહની ગેરહાજરીમાં ભારતની બોલિંગ તાકાત ઘટી ગઈ છે.

1 / 11
ઓસ્ટ્રેલિયાનો રેગ્યુલર કેપ્ટન અને સ્ટાર ફાસ્ટ બોલર પેટ કમિન્સ પગની ઘૂંટીની ઈજાને કારણે ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયો છે. તેની ગેરહાજરીથી ઓસ્ટ્રેલિયાના પેસ આક્રમણને ફટકો પડ્યો છે.

2 / 11
ડાબોડી ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે અંગત કારણોસર ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. સ્ટાર્કની ગેરહાજરીમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયાનું પેસ આક્રમણ વધુ નબળું થઈ ગયું લાગે છે.

3 / 11
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માંથી બહાર થનાર ત્રીજો ઓસ્ટ્રેલિયન ખેલાડી જોશ હેઝલવુડ છે. જોશ હેઝલવુડને હિપમાં ઈજા છે.

4 / 11
ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થનારા ચોથો ઓસ્ટ્રેલિયન ખેલાડી છે ઓલરાઉન્ડર મિશેલ માર્શ. માર્શને પણ ઈજા થઈ છે જેના કારણે તેને ટુર્નામેન્ટમાંથી ખસી જવું પડ્યું છે.

5 / 11
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયન ટીમમાં પસંદગી થયા બાદ અચાનક માર્કસ સ્ટોઈનિસે વનડેમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી જેથી હવે તે ચેમ્પિયન્સ ટ્રોફીમાં નહીં રમે.

6 / 11
દક્ષિણ આફ્રિકાનો ઝડપી બોલર એનરિચ નોર્કિયા ઈજાના કારણે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માંથી બહાર થઈ ગયા છે.

7 / 11
આફ્રિકાનો વધુ એક ફાસ્ટ બોલર ગેરાલ્ડ કોટ્ઝ પણ હેમસ્ટ્રિંગમાં દુખાવો હોવાને કારણે ચેમ્પિયન્સ ટ્રોફીમાં નહીં રમે.

8 / 11
ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થનારા ખેલાડીઓની યાદીમાં 18 વર્ષીય અફઘાનિસ્તાનના સ્પિનર ​​અલ્લાહ ગઝનફરનું નામ પણ સામેલ થયું છે. ગઝનફરને ફ્રેક્ચર થયું છે.

9 / 11
ઈંગ્લેન્ડના બેટિંગ ઓલરાઉન્ડર જેકબ બેથેલને હેમસ્ટ્રિંગની ઈજાને કારણે ચેમ્પિયન્સ ટ્રોફી ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. ભારત સામેની પહેલી વનડેમાં તેને આ ઈજા થઈ હતી.

10 / 11
પાકિસ્તાનનો ઓપનિંગ બેટ્સમેન સેમ અયુબ પણ ઈજાના કારણે ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયો છે. પગની ઘૂંટીની ઈજાને કારણે તેની ટીમમાં પસંદગી થઈ ન હતી. (All Photo Credit : ESPN / GETTY / PTI)

11 / 11

ભારતનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈજાને કારણે ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયો છે. જસપ્રીત બુમરાહ સાથે જોડાયેલ તમામ ખબરો જાણવા ક્લિક કરો

Follow Us:
કાળઝાળ ગરમીમાં બસસ્ટોપ ઉપર શેડ નાખવાનું ભૂલી AMC

સત્યમ ચોકડી પાસે બની 15 લાખની લૂંટ, ઘટનાના CCTV આવ્યા સામે

Funny Viral Video: મહિલા ચઢી છાપરે, આવી રીતે બનાવી રિલ્સ

બગસરાના મૂંજીયાસરમાં 40 વિદ્યાર્થીએ હાથ પર માર્યા કાપા

આ 4 રાશિના જાતકોની આજે વેપારમાં ધનલાભ થશે, જાણો આજનું રાશિફળ

ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીની આગાહી, જાણો તમારા જિલ્લાનું તાપમાન

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડિટેઈન કરેલ કારમાં લાગી આગ, જુઓ વીડિયો

NEETની પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે તારીખ લંબાવવાની વાલીઓની માગ

સ્પાઈડરમેન ચોર પોલીસના સકંજામાં, ચોરીને અંજામ આપતા દ્રશ્યો CCTVમાં થયા

હડતાળિયા આરોગ્ય કર્મચારીઓ સામે સરકારની કડક કાર્યવાહી

g clip-path="url(#clip0_868_265)">