AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ ‘છુપા રૂસ્તમ’ ફંડે ₹10,000 ના કર્યા ₹10,00,000! 100 ગણું વળતર આપી રોકાણકારોને બનાવ્યા ‘લાખોપતિ’

જો તમે લાંબાગાળે નાના રોકાણ દ્વારા મોટું ફંડ બનાવવા માંગતા હોવ, તો 'મ્યુચ્યુઅલ ફંડ' એક શાનદાર વિકલ્પ સાબિત થઈ શકે છે. બજારમાં હાલ જે રીતે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે, તેને જોતા મ્યુચ્યુઅલ ફંડમાં 'રોકાણ' લોકો માટે એક સુરક્ષિત માર્ગ બની શકે છે.

| Updated on: Feb 25, 2026 | 6:15 PM
Share
દેશની સૌથી મોટી મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓમાંની એક SBI Mutual Fund પાસે એવી ઘણી સ્કીમ્સ છે, જેણે લાંબાગાળે રોકાણકારોને અદભૂત વળતર આપ્યું છે. એવામાં શું તમે ક્યારેય વિચાર્યું છે કે, જો તમે SBIની સૌથી જૂની સ્કીમમાં પૈસા રોક્યા હોત, તો અત્યારે તમને કેટલું રિટર્ન મળ્યું હોત?

1 / 9
SBI મ્યુચ્યુઅલ ફંડની સૌથી જૂની સ્કીમ 'SBI ESG Exclusionary Strategy Fund' છે, જે 1 જાન્યુઆરી, 1991ના રોજ શરૂ કરવામાં આવી હતી. આનો અર્થ એ છે કે, આ સ્કીમ લોન્ચ થયાને 35 વર્ષથી પણ વધુ સમય વીતી ચૂક્યો છે.

2 / 9
આ સ્કીમનો બેન્ચમાર્ક 'NIFTY100 ESG TRI' છે. 31 જાન્યુઆરી, 2026 સુધીમાં આ ફંડની કુલ સંપત્તિ (AUM) ₹5514.13 કરોડ નોંધાઈ છે. સ્થાપના સમયથી અત્યાર સુધી આ ફંડે રેગ્યુલર-ગ્રોથ પ્લાન હેઠળ વાર્ષિક સરેરાશ 14.12% રિટર્ન આપ્યું છે. જો કે, રિસ્કોમીટર મુજબ આ ફંડમાં જોખમનું સ્તર 'વેરી હાઈ' (Very High) છે.

3 / 9
રોકાણની મર્યાદાની વાત કરીએ તો, તેમાં લમ્પસમ રોકાણ ઓછામાં ઓછું ₹1,000 અને SIP માટે ન્યૂનતમ ₹500 નક્કી કરવામાં આવેલ છે. ફંડના ટેકનિકલ પાસાઓ જોઈએ તો, તેનો એક્સપેન્સ રેશિયો 1.94%, સ્ટાન્ડર્ડ ડેવિએશન 11.41%, બીટા 0.89 અને શાર્પ રેશિયો 0.74 છે.

4 / 9
'SBI ESG Exclusionary Strategy Fund' નો મુખ્ય હેતુ લાંબાગાળાની મૂડી વૃદ્ધિ (Long-term Capital Appreciation) હાંસલ કરવાનો છે. આ ફંડ એવી કંપનીઓમાં સક્રિયપણે રોકાણ કરે છે કે, જે પર્યાવરણ, સામાજિક જવાબદારી અને કોર્પોરેટ ગવર્નન્સ એટલે કે ESG માપદંડોનું મજબૂત રીતે પાલન કરતી હોય.

5 / 9
SBI ESG Exclusionary Strategy Fund ના પોર્ટફોલિયો પર નજર કરીએ તો, ફંડે સૌથી વધુ રોકાણ બેંકિંગ અને ટેકનોલોજી ક્ષેત્રની દિગ્ગજ કંપનીઓમાં કર્યું છે. આમાં HDFC Bank (9.08%), ICICI Bank (8.33%), Infosys (6.27%), Axis Bank (5.13%) અને State Bank of India (5.04%) જેવા મજબૂત સ્ટોક્સનો સમાવેશ થાય છે.

6 / 9
સેક્ટર મુજબ જોઈએ તો, ફંડનો સૌથી મોટો હિસ્સો ફાઈનાન્શિયલ સર્વિસીસ (36.5%) માં છે. ત્યારબાદ ઓટોમોબાઈલ એન્ડ ઓટો કમ્પોનન્ટ્સ (11.13%), ઇન્ફોર્મેશન ટેકનોલોજી (10.13%), કેપિટલ ગુડ્સ (7.01%) અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ (5.67%) સેક્ટરમાં રોકાણ કરવામાં આવ્યું છે.

7 / 9
'SBI ESG Exclusionary Strategy Fund' ના વળતર પર નજર કરીએ તો, આ ફંડને લોન્ચ થયાને 35 વર્ષથી વધુ સમય થઈ ચૂક્યો છે. જો કોઈ વ્યક્તિએ આજથી 35 વર્ષ પહેલાં આ ફંડમાં માત્ર 10 હજાર રૂપિયાનું રોકાણ કર્યું હોત, તો તેમને 1 વર્ષમાં અંદાજે 10,554 રૂપિયા, 3 વર્ષમાં 14,872 રૂપિયા અને 5 વર્ષમાં 18,760 રૂપિયાનું વળતર મળ્યું હોત.

8 / 9
બીજું કે, લોન્ચિંગથી અત્યાર સુધીમાં આ ફંડે તેના રોકાણકારોને લગભગ 100 ગણું વળતર આપ્યું છે. વર્ષ 1991માં રોકેલા 10 હજાર રૂપિયા અત્યાર સુધીમાં વધીને 10,31,930 રૂપિયા બની ગયા હોત.

9 / 9
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

Stock Market : તમે પણ ડોલરમાં કમાશો ! ભારતમાં રહીને બનશો Apple અને Microsoft ના માલિક, નાના રોકાણકારો માટે ‘મોટી તક’

Follow Us
સુરત રેલવે સ્ટેશનનો વીડિયો વાયરલ, પફ મશિનમાં ઉંદર દેખાતા મચ્યો હડકંપ

ધોરાજીમાં 2 વર્ષ બાદ પણ કામ અધૂરું, સ્થાનિકો ખાડા અને ટ્રાફિકથી ત્રસ્ત

સુરતમાં એક્સપાયરી વાળી કોલ્ડ ડ્રિંક્સ વેચાય છે..!

સુરતમાં મહાનગરપાલિકાના નામે બોગસ નિમણૂક પત્ર કૌભાંડનો પર્દાફાશ

વડોદરાના શિનોરમાં FDAના દરોડા, પનીર અને મીઠાઈઓના લેવાયા સેમ્પલ ! Video

અમદાવાદમાં ડેન્ગ્યુના 1 હજારથી વધુ કેસ નોંધાયા

એકતા અને વિવિધતા ભારતના ડીએનએમાં છેઃ USAમાં બોલ્યા મોહન ભાગવત

મધ્યપ્રદેશના સતના-ચિત્રકૂટમાં ભારે પૂર, 26 રાજ્યમાં વરસાદની આગાહી

આજનું રાશિફળ: અટકેલા પૈસા અને નવા કરારથી થશે ફાયદો

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ આંગણવાડીમાં એક્સપાયરી દાળ-ચણા અપાયા

g clip-path="url(#clip0_868_265)">