AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market : રોકાણકારો માટે લોટરી સમાન તક, કંપનીએ કરી 10 ગણા શેર આપવાની જાહેરાત

એક તરફ બજારમાં ઉતાર-ચઢાવનો માહોલ છે, તો બીજી તરફ એક દિગ્ગજ ડોમેસ્ટિક બ્રોકરેજ ફર્મે રોકાણકારોને 'મોટી ભેટ' આપવાની તૈયારી કરી લીધી છે.

| Updated on: Feb 24, 2026 | 7:29 PM
Share
ડોમેસ્ટિક બ્રોકરેજ ફર્મ પોતાના શેરનું વિભાજન કરવા જઈ રહી છે. આ માટે કંપનીએ અગાઉ જ 1:10 ના રેશિયોમાં સ્ટોક સ્પ્લિટની જાહેરાત કરી હતી, જેની હવે રેકોર્ડ ડેટ નક્કી કરી દેવામાં આવી છે. કંપનીના જણાવ્યા અનુસાર, એક શેરના 10 ટુકડા કરવામાં આવશે.

1 / 5
આ દરખાસ્ત હેઠળ, 10 રૂપિયાની ફેસ વેલ્યુ ધરાવતા દરેક 1 ફુલી પેઇડ-અપ શેરને 1 રૂપિયાની ફેસ વેલ્યુ ધરાવતા 10 શેરમાં વહેંચવામાં આવશે. ટૂંકમાં, જે રોકાણકારો પાસે 1 શેર છે, તેમને રેકોર્ડ ડેટના આધારે 10 શેર મળશે. જો કે, ફેસ વેલ્યુ અને શેરની સંખ્યા બદલાશે પરંતુ રોકાણકારોની કુલ રોકાણ વેલ્યૂ અને હિસ્સા પર સીધી કોઈ અસર પડશે નહીં.

2 / 5
કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું છે કે, સ્ટોક સ્પ્લિટ માટે 26 ફેબ્રુઆરી ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરવામાં આવી છે. બીજું કે, જે રોકાણકારો આ તારીખ સુધી શેર ધરાવતા હશે, તેઓ જ આ 1:10 સ્પ્લિટનો લાભ મેળવવા માટે પાત્ર ગણાશે.

3 / 5
ડિસેમ્બર 2025 ના ત્રિમાસિક ગાળામાં કંપનીનો કોન્સોલિડેટેડ પ્રોફિટ આફ્ટર ટેક્સ (PAT) 4.5% ઘટીને 269 કરોડ રૂપિયા રહ્યો હતો, જે ગયા વર્ષે સમાન ત્રિમાસિક ગાળામાં 281.5 કરોડ રૂપિયા હતો. કંપનીની કુલ આવક 5.8% વધીને 1,338 કરોડ રૂપિયા થઈ છે. કર્મચારીઓના વધેલા ખર્ચ અને ESOP ખર્ચના કારણે માર્જિન પર દબાણ જોવા મળ્યું હતું.

4 / 5
છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં શેર અંદાજે 6.65% તૂટ્યો છે અને એક મહિનામાં 1.26% નો ઘટાડો નોંધાયો છે. વર્ષ દરમિયાન Angel One ના શેરમાં 6.60% નો ઘટાડો જોવા મળ્યો છે. મંગળવારે સવારે NSE પર શેર 0.37% ના ઘટાડા સાથે 2,482 રૂપિયા પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો.

5 / 5
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

Stock Market : રિલાયન્સના એક શેર પર ₹400 કમાવાની તક, એનાલિસ્ટ્સે આપ્યું ‘Buy’ રેટિંગ

Follow Us
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ

નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર

સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ

હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!

એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !

આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video

ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી

પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો

જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત

રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ

g clip-path="url(#clip0_868_265)">