AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતના બિલ્ડર તુષાર ઘેલાણી આત્મહત્યા કેસઃ આરોપી પુનમ ભદોરીયાએ રૂપિયા ચાર કરોડ પડાવ્યા હતા

પોલીસે પૂછપરછ કરવા પુનમ ભદોરીયાની બહેન પ્રિયાને નોટિસ ફટકારી છે. તુષાર ઘેલાણી પાસેથી અત્યાર સુધીમાં કુલ ચાર કરોડથી વધુની રકમ ઉસેટી લીધી હોવાના વિવિધ પુરાવા એકત્રિત કરાયા છે.પોલીસને અલગ અલગ બેક વહેવારો પણ મળી આવ્યા છે.

સુરતના બિલ્ડર તુષાર ઘેલાણી આત્મહત્યા કેસઃ આરોપી પુનમ ભદોરીયાએ રૂપિયા ચાર કરોડ પડાવ્યા હતા
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2026 | 9:00 PM
Share

સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી આત્મહત્યા કેસમાં પોલીસે કેટલાક ચોકાવનારા ખુલાસા કર્યાં છે. પોલીસે હાથ ધરેલ તપાસમાં એવી વિગતો સામે આવી છે કે, આરોપી મહિલા પુનમે, બિલ્ડર તુષાર ઘેલાણી પાસેથી કૂલ ચાર કરોડ રૂપિયા મેળવ્યાં છે. આ ઉપરાંત આરોપી પુનમ ભદોરીયાએ, તુષાર ઘેલાણી પાસેથી જોલી આર્કેડમાં બે દુકાનો પોતાના નામે લખાવી લીધી હતી. એટલું જ નહીં, આરોપી પુનમે, બ્લુ પોપીલોન નામની સ્કૂલ ઉપર પણ કબજો જમાવી રાખ્યો હતો. આ સ્કુલમાંથી પુનમના સગાઓને, કોઈ જ કામકાજ વગર મહિને પગાર ચુકવાતો હોવાનુ હિસાબી દસ્તાવેજોની ચકાસણીમાં સામે આવ્યું છે.

સુરત શહેરના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત મામલે તપાસ અધિકારી ઝેડ આર દેસાઈએ માહિતી આપી કે, બિલ્ડર તુષાર ઘેલાણીએ આરોપી પૂનમ ભદોરીયાને બધા થઈને કુલ ચાર કરોડ રૂપિયા આપેલા હતા. આરોપી પૂનમ ભદોરીયાએ જોલી આર્કેડમાં બે દુકાનો પોતાના નામે લખાવી લીધી હતી.

પોલીસે હાથ ધરેલ તપાસમાં ચોકાવનારી વિગતો સામે આવી છે. આરોપી પૂનમ ભદોરીયાના વધુ નાણાકીય વ્યવહારો મળી આવ્યા છે. બેંક એકાઉન્ટના તપાસ કરાતા 92 લાખના વ્યવહાર મળ્યા છે. આ અગાઉ કરોડો રૂપિયા અને લેવડદેવડ પૂનમ ભદોરીયાએ કરી હતી. પૂનમ ભદોરીયા એ જોલી આર્કેડમાં બે દુકાનો પોતાના નામે લખાવી લીધી હતી. ઉપરાંત બ્લુ પોપીલોન નામની સ્કૂલ ઉપર પણ કબજો જમાવી રાખ્યો હતો. પૂનમ ભદોરીયા પોલીસ તપાસમાં સહકાર આપી રહી નથી. પૂનમ ભદોરીયાની બહેન પ્રિયા ભદોરીયા પણ ભૂગર્ભમાં ઉતરી ગઈ છે.

પોલીસે પૂછપરછ કરવા પુનમ ભદોરીયાની બહેન પ્રિયાને નોટિસ ફટકારી છે. તુષાર ઘેલાણી પાસેથી અત્યાર સુધીમાં કુલ ચાર કરોડથી વધુની રકમ ઉસેટી લીધી હોવાના વિવિધ પુરાવા એકત્રિત કરાયા છે.પોલીસને અલગ અલગ બેક વહેવારો પણ મળી આવ્યા છે. તપાસમાં 4 કરોડ રૂપિયા લીધા હોવાનો ખુલાસો થયો. બીજી બાજુ પૂનમે પણ જમીન અરજીમાં પુરાવા રજૂ કર્યા હતા.

કોટેશ્વર ગુરુકુળના સ્વામી સ્વરૂપવાન મહિલા સાથે હોટલમાં જોવા મળ્યા, વિવાદ બાદ કાલુપુર મંદિરે કર્યો ખુલાસો

Follow Us
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
g clip-path="url(#clip0_868_265)">