AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 WC Breaking : ઝિમ્બાબ્વેના આ ખેલાડીઓ ભારત માટે મોટો ખતરો, મજબૂત રેકોર્ડ અને જોરદાર ફોર્મથી વધી ટીમ ઈન્ડિયાની ચિંતા

T20 વર્લ્ડ કપ 2026 ના સુપર 8 તબક્કામાં દક્ષિણ આફ્રિકા સામે હાર્યા બાદ, ભારત હવે 26 ફેબ્રુઆરીએ ચેન્નાઈમાં ઝિમ્બાબ્વેનો સામનો કરશે. ઝિમ્બાબ્વેએ ન માત્ર શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા જેવી મોટી ટીમોને હરાવી, પણ સુપર 8 માં પણ અપરાજિત રહ્યું. તો, ચાલો એક નજર કરીએ એવા ખેલાડીઓ પર જે ભારતીય ટીમ માટે સૌથી મોટો ખતરો બની શકે છે.

| Updated on: Feb 25, 2026 | 8:15 PM
Share
સુપર 8 માં દક્ષિણ આફ્રિકા સામે હાર્યા બાદ ટીમ ઈન્ડિયા હવે ચેન્નાઈમાં ઝિમ્બાબ્વે સામે ટકરાશે. ઝિમ્બાબ્વે રેન્કિંગમાં ભલે પાછળ હોય, તેણે આ ટુર્નામેન્ટમાં ટોપ રેન્કિંગ ટીમને હરાવી પોતાની તાકત બતાવી છે. ગ્રુપ સ્ટેજમાં ટોપ ટીમોને જોરદાર ટક્કર આપનારી આ ટીમ હવે ભારતનો સામનો કરશે.

1 / 6
ઇતિહાસ પર નજર કરીએ તો ભારત અને ઝિમ્બાબ્વેએ અત્યાર સુધીમાં 13 T20 મેચ રમી છે. ભારતે આમાંથી 10 મેચ જીતી છે, જ્યારે ઝિમ્બાબ્વે ફક્ત 3 મેચ જીતી શક્યું છે. આંકડા ભારતના પક્ષમાં છે, પરંતુ T20 ક્રિકેટમાં વર્તમાન ફોર્મ ઘણીવાર રેકોર્ડને પાછળ છોડી દે છે, અને આ વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વેનું ફોર્મ જોરદાર રહ્યું છે.

2 / 6
ઝિમ્બાબ્વેનો કેપ્ટન સિકંદર રઝા ટીમનો સૌથી મોટો મેચ વિનર ખેલાડી છે. T20 કારકિર્દીમાં રઝાએ 131 મેચોમાં 136 થી વધુના સ્ટ્રાઇક રેટથી લગભગ 3,000 રન બનાવ્યા છે. રઝા માત્ર બેટિંગમાં જ નહીં પરંતુ બોલિંગમાં પણ એટલો જ અસરકારક છે. તેણે T20I માં 100 થી વધુ વિકેટ લીધી છે.

3 / 6
રઝાએ આ વર્લ્ડ કપમાં પણ મહત્વપૂર્ણ ક્ષણોમાં જોરદાર પ્રદર્શન કર્યું છે. તેણે શ્રીલંકા સામે માત્ર 26 બોલમાં ઝડપી 45 રન બનાવ્યા, જે મેચનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. ઓસ્ટ્રેલિયા સામે 13 બોલમાં અણનમ 25 અને વેસ્ટ ઈન્ડિઝ સામે 20 બોલમાં 27 રન, રઝાની દબાણમાં પણ રન બનાવવાની ક્ષમતા દર્શાવે છે.

4 / 6
ઝિમ્બાબ્વેની બોલિંગની વાત આવે ત્યારે સૌથી પહેલું નામ બ્લેસિંગ મુઝારાબાનીનું આવે છે. આ ટુર્નામેન્ટમાં મુઝારાબાનીનું ફોર્મ ખૂબ જ સારું રહ્યું છે. માત્ર ચાર મેચમાં તેણે 11 વિકેટ લીધી છે. ઓસ્ટ્રેલિયા સામે ચાર વિકે લઈ મુઝારાબાનીએ ઝિમ્બાબ્વેને મોટી જીત અપાવી હતી. ઊંચું કદ અને પિચનો બાઉન્સથી તે ભારતીય બેટ્સમેન માટે મોટો પડકાર બની શકે છે.

5 / 6
ઝિમ્બાબ્વેનો યુવા ઓપનર બ્રાયન બેનેટ આ વર્લ્ડ કપમાં ટીમની મજબૂત બેટિંગનો મુખ્ય આધારસ્તંભ રહ્યો છે. તેણે ચાર ઈનિંગ્સમાં 180 રન બનાવ્યા છે, અને ખાસ એ છે કે તે ગ્રુપ સ્ટેજમાં દરેક મેચમાં અણનમ રહ્યો છે. ઓમાન સામે 48, ઓસ્ટ્રેલિયા સામે 64 અને શ્રીલંકા 63 રન - આ ઈનિંગ્સ દર્શાવે છે કે બેનેટ માત્ર એક સારો બેટ્સમેન નથી, પરંતુ સતત રન બનાવનાર ખેલાડી છે. (PC: PTI/X)

6 / 6

Breaking News: શિખર ધવનને પૂર્વ પત્ની પાસેથી 5 કરોડ રૂપિયા મળશે, કોર્ટનો વ્યાજ સહિત પૈસા ચૂકવવાનો આદેશ

Follow Us
અમદાવાદના અનેક વિસ્તારોમાં ફરી ભરાયા પાણી

ભારે વરસાદને પગલે કર્ણાવતી ક્લબ નજીક સર્જાયો ભારે ટ્રાફિક જામ

અમદાવાદનો ચાંદલોડિયા વિસ્તાર પાણીમાં ડૂબ્યો, ઘરે પહોંચવામા ભારે હાલાકી

PM મોદીએ મુખ્યમંત્રી સાથે વાત કરી સ્થિતિનો તાગ મેળવ્યો

ગુજરાત માટે હજુ 48 કલાક અતિ ભારે, એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય

વરસાદે રોકી રફતાર, એસ.જી.હાઈવે પર ટ્રાફિકજામનો જુઓ Video

અતિભારે વરસાદને કારણે 474 રસ્તા બંધ, જુઓ Video

ગાંધીગ્રામ-બોટાદ-જૂનાગઢ થઈને દોડશે સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ

અધિકારીઓ અમિત શાહ-ભૂપેન્દ્ર પટેલને પણ ગણકારતા નથીઃસ્થાનિક રહીશો

ભારે વરસાદના કારણે રાજ્યના અનેક જિલ્લા સ્કુલ અને કોલેજમાં રજા જાહેર

g clip-path="url(#clip0_868_265)">