AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold-Silver Rate Today: હોળી-ધૂળેટી પહેલા મોંઘુ થયું સોનું, ચાંદીના ભાવ પણ વધ્યા, જાણો આજની લેટેસ્ટ કિંમત

એક દિવસ અગાઉ, દિલ્હી બુલિયન બજારમાં સોનાનો ભાવ ₹1,000 અથવા લગભગ એક ટકા વધીને ₹1,64,200 પ્રતિ 10 ગ્રામ થયો હતો. મજબૂત વૈશ્વિક વલણ અને સલામત સંપત્તિની ખરીદી ચાલુ રહેવાને કારણે સોનાના ભાવમાં વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો હાજર ભાવ ઔંસ દીઠ $5,181.46 છે.

| Updated on: Feb 26, 2026 | 8:45 AM
Share
સોનાના ભાવમાં વધારો ચાલુ છે. તે વધુ મોંઘા થયા છે. 26 ફેબ્રુઆરીની સવારે, રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ ₹1,62,050 પર પહોંચી ગયું છે. એક દિવસ અગાઉ, દિલ્હી બુલિયન બજારમાં સોનાનો ભાવ ₹1,000 અથવા લગભગ એક ટકા વધીને ₹1,64,200 પ્રતિ 10 ગ્રામ થયો હતો. મજબૂત વૈશ્વિક વલણ અને સલામત સંપત્તિની ખરીદી ચાલુ રહેવાને કારણે સોનાના ભાવમાં વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો હાજર ભાવ ઔંસ દીઠ $5,181.46 છે.

1 / 6
દિલ્હીમાં 26 જાન્યુઆરીના રોજ 10 ગ્રામ સોનાના ભાવમાં ફરી વધારો થયો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹ 1,62,050 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ ₹1,48,560 રૂપિયા પર છે.

2 / 6
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,48,410 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,61,900 છે.

3 / 6
આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ₹1,48,460 છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,61,950 પર પહોંચી ગયો છે.

4 / 6
સોનાથી વિપરીત, બીજી કિંમતી ધાતુ, ચાંદીનો ભાવ 26 ફેબ્રુઆરીની સવારે ઘટ્યો હતો. ભાવ પ્રતિ કિલોગ્રામ 284,900 રૂપિયા પર આવી ગયો છે. એક દિવસ અગાઉ, દિલ્હી બુલિયન માર્કેટમાં ચાંદીનો ભાવ 5,900 રૂપિયા અથવા બે ટકા વધીને 2,77,900 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીનો હાજર ભાવ ઔંસ દીઠ $90.30 છે. જાન્યુઆરીમાં, ચાંદીનો ભાવ 4 લાખ રૂપિયાને પાર કરી ગયો હતો.

5 / 6
 ANZ માને છે કે આ વર્ષના મધ્ય સુધીમાં સોનું $4,600 પ્રતિ ઔંસ સુધી પહોંચી જશે. DSP મેરિલ લિંચ પણ માને છે કે સોનાની તેજી હજુ સુધી સમાપ્ત થઈ નથી.

6 / 6

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

Follow Us
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો

Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'

તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે

સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત

ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ

ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ

77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ

નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'

જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video

ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ

g clip-path="url(#clip0_868_265)">