AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સુરતમાં મીરીખ અને ઓપેરા ગ્રુપ પર ITના દરોડા, જુઓ વીડિયો

સુરત શહેરમાં નામાંકીત ગ્રુપ પર આઈટી વિભાગના દરોડા પડ્યા છે.મીરીખ અને ઓપેરા ગ્રુપ પર ITના દરોડા છે.80 અધિકારી-કર્મચારીઓની ટીમ દરોડાની કાર્યવાહી કરી રહી છે. જેમાં મોટી કરચોરીનો પર્દાફાશ થવાની શક્યતા રહેલી છે.

Baldev Suthar
| Edited By: | Updated on: Feb 26, 2026 | 12:34 PM
Share

સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી આઈટી વિભાગ ફૂલ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. લક્ષ્મી ગ્રુપ અને શહેરના બીજા મોટા માથાઓ પર દરોડા પાડ્યા બાદ હવે આઈટી વિભાગની ટીમે તપાસનો ધમધમાટ યથાવત રાખતા શહેરના મીરીખ અને ઓપેરા ગ્રુપ પર ITના દરોડા પાડવામાં આવ્યા છે. 20થી વધુ સ્થળ પર આવકવેરા વિભાગની ટીમ પહોંચી છે.વસંત ગજેરા એન્ડ કંપનીની તપાસમાં જમીનના સોદામાં સંડોવાયેલાઓને ત્યાં તપાસ શરુ છે,80 અધિકારી-કર્મચારીઓની ટીમ દરોડાની કાર્યવાહી કરી રહી છે. જેમાં મોટી કરચોરીનો પર્દાફાશ થવાની શક્યતા રહેલી છે.

ટેક્સ ચોરી કરનારાઓ પર તવાઇ

સુરતમાં ફરી IT વિભાગના દરોડા પડ્યા છે. ત્યારે સુરતમાં પણ ખોટી રીતે TDS અને કર માફીના લાભ મામલે ITએ સપાટો બોલાવ્યો છે. આટલું જ નહી IT રિટર્નમાં ખોટી માહિતી આપીને ક્લેઈમ કરનારાઓ પર તવાઈ બોલાવામાં આવી છે. કોમ્પ્યુટર અને અન્ય દસ્તાવેજોની પણ ચકાસણી શરૂ કરાઇ હતી.લક્ષ્મી ગ્રુપ અને શહેરના બીજા મોટા માથાઓ પર દરોડા પાડ્યા બાદ અડાજણ વિસ્તારના જાણીતા ફાઈનાન્સર બ્રિજેશ ખીમાણી ઉર્ફે મુન્ના ઓલપાડીની પાલ સ્થિત ઓફિસ અને રહેણાંક સ્થળોએ સતત બે દિવસ સુધી સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. હવે મીરીખ અને ઓપેરા ગ્રુપ પર ITના દરોડા પાડવામાં આવ્યા છે.

સુરત, દક્ષિણ ગુજરાતનું દરિયા કિનારાથી 14 કિલોમીટરના અંતરે આવેલું શહેર તથા સુરત જિલ્લાનું વડું મથક છે.  અહી ક્લિક કરો

Follow Us
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
g clip-path="url(#clip0_868_265)">