AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ધોની 7, કોહલી 18, રોહિત 45, ખેલાડીઓના જર્સી નંબરની શું છે કહાની? જાણો અહીં

શું તમે જાણો છો કે ક્રિકેટની દુનિયામાં ખેલાડીઓને તેમની જર્સી પર કેવી રીતે નંબર આપવામાં આવે છે? ICC અને BCCI ની ભૂમિકા આ પ્રક્રિયામાં શું હોય છે? અને શું ખેલાડીઓ પોતાની પસંદગીના નંબર મેળવી શકે છે? શું છે સ્ટાર ભારતીય ખેલાડીઓ અને તેમની જર્સી નંબર સાથેનું કનેક્શન? આ બધા સવાલોના જવાબ તમને અહીં મળશે.

| Updated on: Dec 15, 2023 | 2:53 PM
Share
ICC અને BCCI ની ભૂમિકા: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની ક્રિકેટરોને જર્સી કે ટી-શર્ટ નંબર આપવામાં કોઈ ભૂમિકા નથી. ભારત સહિત તમામ દેશોના ક્રિકેટરો પોતાની જર્સી કે ટી-શર્ટ પસંદ કરે છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ અને દેશના સંબંધિત બોર્ડ દ્વારા આ અંગે કોઈ માર્ગદર્શિકા જારી કરવામાં આવી નથી, પરંતુ ખેલાડીઓએ ધ્યાનમાં રાખવું પડશે કે પ્લેઈંગ ઈલેવનમાં કોઈ બે ખેલાડીઓની સંખ્યા સરખી ન હોઈ શકે.

1 / 5
ભારતીય ટીમના કેટલાક ખેલાડીઓએ કોઈ ચોક્કસ જર્સી અથવા ટી-શર્ટ નંબર પસંદ કર્યા છે. હાલમાં ભારતીય ટીમના વિરાટ કોહલીની જર્સી નંબર 18, ધોનીની જર્સી નંબર 7 અને રોહિત શર્માની જર્સી નંબર 45 છે.

2 / 5
એમએસ ધોની: દુનિયાના બેસ્ટ ફિનિશર અને કેપ્ટન ધોની હંમેશા 7 નંબરની જર્સી પહેરે છે. તેની પાછળનું કારણ તેનો જન્મ દિવસ છે. ધોનીનો જન્મદિવસ 7 જુલાઇના રોજ છે. ધોનીનો જન્મદિવસ 7મી જુલાઈએ આવે છે, તેથી તેણે તેના જર્સી નંબર તરીકે 7 નંબર પસંદ કર્યો હતો.

3 / 5
વિરાટ કોહલી: મોર્ડન ક્રિકેટના સચિન કહેવાતા વિરાટ કોહલીની જર્સીનો નંબર 18 છે. આ નંબરની પાછળની કહાની જણાવતા તેણે કહ્યું હતું કે અંડર-19થી ક્રિકેટ રમતી વખતે તેને આ નંબર આપવામાં આવ્યો હતો અને તે તેના માટે લકી સાબિત થયો હતો. તેણે આ નંબર સાથે જ અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો તેથી તેણે 18 નંબરની જર્સી પહેરવાનું શરૂ કરી દીધું.

4 / 5
રોહિત શર્મા: ત્રણ બેવડી સદી ફટકારનાર અને હિટમેન તરીકે જાણીતા રોહિત શર્માની જર્સીનો નંબર 45 છે. રોહિતની માતાએ તેના માટે આ નંબર પસંદ કર્યો હતો. હકીકતમાં રોહિતનો લકી નંબર 9 છે પરંતુ તે નંબર પહેલાથી જ પાર્થિવ પટેલ પાસે હતો અને એક ટીમમાં બે ખેલાડીઓનો એક જ નંબર ન હોઇ શકે તેથી રોહિતે માતાની સલાહ પર 4+5 =9 નંબર પસંદ કર્યો.

5 / 5
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

g clip-path="url(#clip0_868_265)">