દિલ્હીની સ્થિતી જોઈ ગભરાયો શિખર ધવન, લોકોને ઘરની બહાર નહીં નિકળવા કરી અપીલ

Delhi Air Pollution: ભારતીય ઓપનર શિખર ધવને લોકોને ઘરની અંદર રહેવાની અપીલ કરી છે. તેમજ સરકારને ઉકેલ શોધવા જણાવ્યું હતું

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 04, 2022 | 10:22 AM
દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણ વધી રહ્યું છે. હવા ખરાબ છે. પ્રદૂષણ કટોકટીના સ્તરે પહોંચી ગયું છે. એર ક્વોલિટી ઈન્ડેક્સ 450ના સ્તરે પહોંચી ગયો છે. પ્રદૂષણના કારણે શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. દિલ્હી-NCRની હાલત જોઈને ભારતીય ઓપનર શિખર ધવન ગભરાઈ ગયો.

1 / 5
દિલ્હીની હાલત જોઈને ધવન પણ ખૂબ દુખી છે. તેમણે દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણ અંગે ટ્વિટ કરીને લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી હતી.

2 / 5
ધવને કહ્યું કે દિલ્હીમાં હવાની ગુણવત્તા જોઈને ખૂબ જ દુઃખ થાય છે. તેણે લખ્યું કે હું તમામ લોકોને અને સરકારને અપીલ કરું છું કે તે આનો ઉકેલ શોધે અને તેના પર કોઈ પગલાં લે.

3 / 5
ભારતીય ઓપનરે લોકોને વિનંતી કરી કે જો શક્ય હોય તો તેઓ ઘરે જ રહે અને જરૂર પડે તો વાહન શેર કરે.

4 / 5
દિલ્હીમાં AQI અત્યંત ગંભીર શ્રેણી સુધી પહોંચવાની નજીક છે. દિવસેને દિવસે હાલત ખરાબ થતી જાય છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">