પાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટર સાથે છે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનું ખાસ કનેક્શન

દાઉદ ઈબ્રાહિમ ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકીઓ છે. તેને પાકિસ્તાનમાં કથિત રીતે ઝેર આપવામાં આવ્યું હતું અને કરાચીની એક હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હોવાના અહેવાલ છે. દાઉદ પર 1993ના મુંબઈ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ સહિત અનેક આરોપો છે. દાઉદ પાકિસ્તાનના એક દિગ્ગજ ક્રિકેટર સાથે પણ ખાસ સંબંધ ધરાવે છે. આ ક્રિકેટરના પુત્ર સાથે દાઉદની પુત્રીના લગ્ન થયા છે.

| Updated on: Dec 18, 2023 | 12:45 PM
દાઉદનું પાકિસ્તાન ક્રિકેટ ટીમના દિગ્ગજ ક્રિકેટર સાથે કનેક્શન છે. આ ક્રિકેટરના પુત્રના દાઉદની પુત્રી સાથે લગ્ન થયા છે અને જ્યારે આ લગ્ન થયા ત્યારે સરહદની બંને બાજુએ ભારે હોબાળો મચી ગયો હતો.

1 / 5
આ પાકિસ્તાની ક્રિકેટર બીજું કોઈ નહીં પરંતુ બેટિંગ લેજન્ડ જાવેદ મિયાંદાદ છે. મિયાંદાદ 2005 માં ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી દાઉદ ઈબ્રાહિમનો નજીકનો સંબંધી બન્યો કારણ કે તેના પુત્રએ અંડરવર્લ્ડ ડોનની પુત્રી સાથે લગ્ન કર્યા હતા.

2 / 5
જાવેદ મિયાંદાદ પાકિસ્તાનના ક્રિકેટ ઈતિહાસના સૌથી બેસ્ટ બેટ્સમેનોમાં એક છે. જાવેદ મિયાંદાદે પાકિસ્તાન તરફથી 124 ટેસ્ટ, 233 વનડે અને 402 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. મિયાંદાદે ટેસ્ટમાં 8832 અને વનડેમાં 7381 રન બનાવ્યા હતા.

3 / 5
અહેવાલો મુજબ, જાવેદ મિયાંદાદના પુત્ર જાવેદે 5 ઓગસ્ટ 2005ના રોજ કરાચીમાં માહરૂખ સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ લગ્નનું રિસેપ્શન પણ રાખવામાં આવ્યું હતું જેમાં દાઉદ હાજર રહ્યો હોવાની અફવાઓ સામે આવી હતી.

4 / 5
પાકિસ્તાની ક્રિકેટરે ભારતીય મીડિયા પર તેના પુત્ર જુનૈદના દાઉદની પુત્રી માહરૂખ સાથેના લગ્નને લઈને પાયાવિહોણી વાતો છાપવાનો આરોપ લગાવ્યો હતો.

5 / 5
Follow Us:
ઉત્તરાયણમાં 108 માટે ઈમરજન્સી કેસમાં 30 ટકા વધારો થવાની સંભાવના

કાજલ મહેરિયાએ મને માતાજી વિશે અને સમાજ વિશે અપશબ્દો કહ્યા- સાગર પટેલ

અંબાજી મંદિર વિવાદમાં ગીરીશ કોટેચાએ મહેશગીરીને ફેંક્યો ખુલ્લો પડકાર

એરલાઇનની ભૂલના કારણે તમારો સામાન ખોવાઈ જાય તો કેવી રીતે મેળવશો વળતર ?

ખેડૂતોની વ્હારે આવ્યા કાંધલ જાડેજા, લંબાવ્યો મદદનો હાથ- Video

DCC કંપનીની દાદાગીરી, 9 દિવસથી ખેડૂતો ઉપવાસ આંદોલન પર - Video

પાયલ ગોટીને ન્યાય અપાવવા પરેશ ધાનાણીએ રાજકમલ ચોકમાં શરૂ કર્યા ધરણા

ધોબીઘાટથી મોતી તળાવ સુધી રોડ ખુલ્લો કરવા કરાશે ડિમોલિશન

પતંગ ઉડાવતા બાળકની દોરી હાઈટેન્શન લાઈનને અડતા કરંટથી મોત

રાજકોટમાંથી ઝડપાયો MD ડ્રગ્સનો જથ્થો, એકની ધરપકડ

g clip-path="url(#clip0_868_265)">