AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોણ છે દિવ્યા જેના માટે મુકેશ કુમાર ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ છોડી ઘરે પહોંચ્યો, જુઓ ફોટો

મુકેશ કુમારે છપરાના બનિયાપુર બેરુઈ ગામની રહેવાસી દિવ્યા સિંહને પોતાની લાઈફ પાર્ટનર બનાવી છે. 4 ડિસેમ્બરે મુકેશના ગામમાં સમારંભનું આયોજન કરવામાં આવશે. લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેમાં બંન્ને ખુબ સુંદર લાગી રહ્યા છે.

| Updated on: Nov 29, 2023 | 4:39 PM
Share
ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મુકેશ કુમાર લગ્નના બંધનમાં બંધાય ગયો છે. મુકેશ કુમાર આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ માટે રમે છે. તેમણે આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતીય ટીમને જીતાડી છે.

1 / 5
મુકેશ કુમાર  લગ્ન માટે ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલીT20 ટૂર્નામેન્ટમાં ત્રીજી મેચ રમ્યો નહોતો. મુકેશના મિત્રોના જણાવ્યા અનુસાર, ક્રિકેટરના લગ્નમાં ભારતીય ટીમના ઘણા ક્રિકેટરો અને સેલિબ્રિટીઓએ પણ હાજરી આપી હતી. મુકેશ કુમારના બાળપણના ક્રિકેટર મિત્રોઓ પણ મુકેશના લગ્નમાં પહોંચ્યા હતા.

2 / 5
દિવ્યા અને મુકેશે એકબીજાને વર માળા પહેરાવી અને સાત ફેરા લીધા અને કાયમ માટે એકબીજા બની ગયા છે.મુકેશ ઘોડી પર સવાર થઈને નાચતો ગાચતો રિસોર્ટ પહોંચ્યો હતો. આ પછી લગ્નની તમામ વિધિઓ થઈ હતી.

3 / 5
ક્રિકેટર મુકેશ અને દિવ્યાના લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. મુકેશ કુમારના ભાઈ-બહેનોના લગ્ન થઈ ચૂક્યા છે. મુકેશ કુમાર તેના પરિવારમાં સૌથી નાનો છે. તેનો એક ભાઈ ખેડુત છે અને એક ભાઈ પ્રાઈવેટ નોકરી કરે છે.

4 / 5
મુકેશ કુમારે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાય રહેલી ટી 20 સિરીઝમાં શાનદાર બોલિંગ કરી છે. સિરીઝની 2 મેચ બાદ લગ્ન કર્યા છે. ત્રીજી ટી 20 મેચમાં મુકેશ કુમાર લગ્નના કારણે સામેલ થયો ન હતો.

5 / 5
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ

યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો

g clip-path="url(#clip0_868_265)">