AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK: રન મશીન વિરાટ કોહલીની ઐતિહાસિક સિદ્ધિ, ODIમાં સૌથી ઝડપી 14000 રન બનાવ્યા

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ વનડે ક્રિકેટમાં એક મોટો રેકોર્ડ નોંધાવ્યો છે. પાકિસ્તાન સામે 15 રન બનાવતાની સાથે જ તે એક ખાસ યાદીમાં જોડાઈ ગયો, જેમાં અત્યાર સુધી સચિન તેંડુલકર અને શ્રીલંકાના કુમાર સંગાકારાનું નામ સામેલ હતું.

| Updated on: Feb 23, 2025 | 8:36 PM
Share
ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ના ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાન સામે પોતાની બીજી મેચ રમી રહી છે. બંને ટીમો વચ્ચેની આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચ દરમિયાન, ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ODI ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો છે. વિરાટે એક ખાસ યાદીમાં દુનિયાના તમામ બેટ્સમેનોને પાછળ છોડી દીધા છે.

1 / 5
પાકિસ્તાન સામેની આ મેચમાં 15 રન બનાવીને વિરાટ કોહલીએ વનડે ક્રિકેટમાં પોતાના 14000 રન પૂરા કર્યા. તમને જણાવી દઈએ કે, વિરાટ વિશ્વનો ફક્ત ત્રીજો બેટ્સમેન છે જેણે ODI માં 14 હજાર રનનો આંકડો સ્પર્શ્યો છે. વિરાટ પહેલા કુમાર સંગાકારા 14234 રન સાથે બીજા સ્થાને છે અને સચિન 18426 રન સાથે પ્રથમ સ્થાને છે.

2 / 5
વિરાટ પહેલા સચિન તેંડુલકર અને શ્રીલંકાના કુમાર સંગાકારા આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. પરંતુ વિરાટ કોહલીએ વનડેમાં સૌથી ઝડપી 14000 રન પૂરા કર્યા છે. સચિન તેંડુલકરે 359મી મેચની 350મી ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી. જ્યારે, વિરાટ કોહલીએ 299મી મેચની 287મી ઈનિંગમાં આ કારનામું કર્યું છે.

3 / 5
ખાસ વાત એ છે કે વિરાટ કોહલી પહેલા સચિન તેંડુલકરે પણ પાકિસ્તાન સામે રમાયેલી મેચ દરમિયાન વનડેમાં પોતાના 14000 રન પૂરા કર્યા હતા. સચિને 6 ફેબ્રુઆરી 2006ના રોજ પેશાવરમાં આ સિદ્ધિ મેળવી હતી. હવે, વિરાટ કોહલીએ દુબઈમાં પાકિસ્તાન સામે આ સિદ્ધિનું પુનરાવર્તન કર્યું છે.

4 / 5
વિરાટ કોહલી ODI ફોર્મેટના સૌથી સફળ બેટ્સમેનોમાંનો એક છે. તેણે આ ફોર્મેટમાં ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ કરી છે. વનડેમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ પણ વિરાટના નામે છે. તેણે આ ફોર્મેટમાં અત્યાર સુધીમાં 50 સદી ફટકારી છે. આ યાદીમાં પણ તેણે સચિન તેંડુલકરને પાછળ છોડ્યા હતા. સચિન તેંડુલકરે પોતાની વનડે કારકિર્દી દરમિયાન 49 સદી ફટકારી હતી. (All Photo Credit : PTI / X)

5 / 5

ટીમ ઈન્ડિયાના સુપરસ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા ક્લિક કરો

Follow Us
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી

રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો

અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ

AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન

અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ

વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video

ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન

ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?

અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video

1.5 ટનનું AC એક રાતમાં કેટલી વીજળી વાપરે છે? જાણો અહીં

g clip-path="url(#clip0_868_265)">