AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું ભારત પાસે છે સૌથી વધુ ‘સોનું’ ? કયા દેશ પાસે કેટલા ટન ‘ગોલ્ડ રિઝર્વ’ છે? વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના આંકડાએ ઉડાવ્યા ‘હોશ’

શું તમે જાણો છો કે, દુનિયામાં કયા દેશો પાસે સૌથી વધુ સોનાનો ભંડાર છે? વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના તાજેતરના અહેવાલમાં વિશ્વના સૌથી અમીર અને શક્તિશાળી દેશોના ગોલ્ડ રિઝર્વના આંકડા સામે આવ્યા છે. આ બધા વચ્ચે સવાલ એ છે કે, શું આ યાદીમાં ભારત ટોપ-10 માં છે કે નહીં?

| Updated on: Aug 21, 2026 | 2:28 PM
Share
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ અનુસાર, દુનિયાભરમાં સોનાની માંગ ઝડપથી વધી રહી છે. ભારતમાં પણ સતત સોનાની માંગ વધી છે. એવામાં ચાલો જાણીએ કે, દુનિયાના એવા કયા 10 દેશ છે, જેમની પાસે સૌથી વધુ સોનું છે.

1 / 5
દુનિયાભરમાં સૌથી વધુ સોનું અમેરિકા પાસે છે. રિપોર્ટસ અનુસાર, અમેરિકા પાસે 8133.46 ટન ગોલ્ડ રિઝર્વ છે, જે અન્ય દેશો કરતાં ખૂબ જ વધારે છે. ખાસ વાત એ છે કે, અમેરિકા પછી લિસ્ટમાં જર્મનીનું નામ છે.

2 / 5
મળતી માહિતી મુજબ, જર્મની પાસે 3,351.53 ટન સોનું રિઝર્વ છે. હવે આમાં ભલે જર્મની 3,351.53 ટન રિઝર્વ સાથે બીજા સ્થાને હોય પરંતુ અમેરિકા અને જર્મની વચ્ચે ઘણો મોટો તફાવત છે. અમેરિકા અને જર્મની પછી ઇટાલીનું નામ આવે છે.

3 / 5
ઇટાલી પાસે 2,451.84 ટન સોનું રિઝર્વ છે. ત્યાર બાદ ફ્રાન્સ (2,436.97 ટન), રશિયા (2,335.85 ટન), ચીન (2,264.32 ટન) અને સ્વિટ્ઝરલેન્ડ (1040 ટન) આવે છે. સત્તાવાર સેન્ટ્રલ બેંક ગોલ્ડ રિઝર્વના મામલે ભારત વિશ્વમાં 8 મા સ્થાને છે, જેની રિઝર્વ બેંક (RBI) પાસે અંદાજે 882 ટન સોનું છે.

4 / 5
જો કે, ટોપ દેશો અને ભારત વચ્ચે ગોલ્ડ રિઝર્વમાં ઘણો મોટો તફાવત છે. હવે જો ભારતીય ઘરોમાં રહેલું દાગીના અને વ્યક્તિગત સોનું ગણવામાં આવે, તો ભારત વિશ્વમાં સૌથી મોટો ગ્રાહક દેશ છે. આ યાદીમાં છેલ્લા બે સ્થાન પર નેધરલેન્ડ્સ (612.45 ટન) નવમા અને તુર્કી (580.00 ટન) દસમા ક્રમે આવે છે.

5 / 5

નોંધ: આ આંકડા ઉપલબ્ધ રિપોર્ટ પર આધારિત છે. સમય જતાં સોનાની નવી ખરીદી, વેચાણ કે આંતરરાષ્ટ્રીય ફેરફારોના કારણે દેશોના આ આંકડા અને ક્રમમાં બદલાવ આવી શકે છે.

કરોડો ગ્રાહકોને સીધી અસર… ગોલ્ડ માર્કેટમાં મોટો બદલાવ આવવાની તૈયારી, ખરીદીથી લઈને વેચાણ સુધી બધું જ બદલાશે

Follow Us
સુરતમાં જન્માષ્ટમીના દિવસે 30 જુગારીઓ સહિત 75,000નો મુદ્દામાલ કબજે !

ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા નહિવત

આજનું રાશિફળ: નવા સોદા, પૈસા અને કરિયરમાં પ્રગતિના સંકેત

જૂનાગઢની સિમેન્ટ ફેક્ટરીમાં સિંહના બચ્ચાની લટાર

વડોદરામાં દબાણ શાખાની કાર્યવાહીમાં કમાણીનું એક માત્ર સાધન જપ્ત

ચાર રસ્તે દેખાયા 2 સ્પાઈડર-મેન, વીડિયો થયો વાયરલ

ગુજરાતમાં લગ્નના નામે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ

નર્મદા નદીમાં પેટ્રોલીગ કરતી બોટનું એન્જિન થયું ફેલ, ડૂબતી બોટનો Video

વડોદરામાં ધારાસભ્ય સતીષ પટેલના નિવેદનથી સંસ્કારી નગરીમાં નારાજગી

તબાહી વચ્ચે ચમત્કાર! ઘણા દિવસો પછી 'મા' સામે આવ્યો 'દીકરો'

g clip-path="url(#clip0_868_265)">