AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : IPL 2027 Auction પહેલા મોટા સમાચાર, શું ધોનીએ સંન્યાસને લઈ આપ્યો જવાબ

IPL 2027 મહેન્દ્ર સિંહ ધોનીએ એક મોટો સંકેત આપ્યો છે, જે મુજબ તે ડિસેમ્બર પહેલા પોતાના ચાહકોને લગતા એક મોટા પ્રશ્નનો જવાબ આપી શકે છે. સીએસકેને 5 ખિતાબ જીતાડ્યા છે

| Updated on: Oct 25, 2026 | 12:50 PM
Share
શું મહેન્દ્ર સિંહ ધોની આઈપીએલ 2027માં રમશે? આનો જવાબ ખુદ થાલાએ મોટો સંકેત આપી આપ્યો છે. 45 વર્ષના ધોનીએ કહ્યું કે, તે આગામી સીઝનમાં રમશે કે નહી.આનો નિર્ણય ડિસેમ્બર પહેલા આવી જશે.

1 / 7
 ટુંકમાં સ્પષ્ટ થશે કે, આઈપીએલ 2027માટે થનારા ઓકશન પહેલા તેના મોટા સવાલનો મોટા જવાબ સામે આવી જશે. આઈપીએલ 2027 ઓક્શન મિડ ડિસેમ્બરમાં ગોવામાં યોજાશે.

2 / 7
ધોની આઈપીએલ 2026ની આખી સીઝન ફિટનેસના કારણે રમી શક્યો ન હતો. તે આ સમસ્યાના કારણે મેદાનથી દુર હતો.

3 / 7
આવતા વર્ષે આઈપીએલ સીઝન રમવાના પ્લાન વિશે પુછવા પર ધોનીએ મજાકના અંદાજમાં જવાબ આપ્યો હતો. પરંતુ સ્પષ્ટ કર્યું કે, તેની ફિટનેસ નિર્ણાયક હશે. તેમણે કહ્યું કે, ડિસેમ્બર પહેલા મારે જોવું પડશે કે, હું એક સીઝન રમવા માટે કેટલો તૈયાર છું.

4 / 7
છેલ્લા કેટલાક વર્ષોમાં ચેન્નાઈ સુપર કિંગ્સના બેટિંગ ક્રમમાં ધોનીની ભૂમિકા ધીમે ધીમે ઓછી થઈ છે. મોટાભાગે છેલ્લી ઓવરમાં બેટિંગ કરે છે. તે ફાસ્ટ રન બનાવી પોતાનો ટ્રેડમાર્ક પાવર હિટિંગની ઝલક દેખાડે છે.

5 / 7
નાની ભૂમિકા છતાં ધોની આઈપીએલ ઈતિહાસના અગ્રણી રન સ્કોરમાંથી એક છે. તેમણે 278 મેચમાં 5,439 રન બનાવ્યા છે. જેમાં 24 અડધી સદી સામેલ છે.

6 / 7
મહેન્દ્ર સિંહ ધોની આઈપીએલ ઈતિહાસનો સૌથી સફળ કેપ્ટનમાંથી એક છે. તેમણે સીએસકેને 5 ખિતાબ અને 2 ચેમ્પિયન લીગ ટી20 ખિતાબ જીતાડ્યા છે. તેની કેપ્ટનશીપમાં ટીમે હંમેશા શાનદાર પ્રદર્શન કર્યું છે.

7 / 7

આજે મહેન્દ્ર સિંહ ધોનીનો 45મો જન્મદિવસ, જુઓ પરિવારમાં કોણ કોણ છે અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">