AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: MS ધોની અમદાવાદમાં ટીમ સાથે જોવા નહીં મળે, ગુજરાત સામેની મેચના એક દિવસ પહેલા ઘરે પરત ફર્યો

ચેન્નાઈ સુપર કિંગ્સ IPL 2026 ની પોતાની છેલ્લી લીગ મેચ ગુજરાત ટાઈટન્સ સામે રમશે. આ મેચ પહેલા ધોનીના ચાહકોને મોટો ઝટકો લાગ્યો છે. ધોની મેચના એક દિવસ પગેલા ઘરે પરત ફર્યો છે અને તે અમદાવાદમાં નહીં રમે.

| Updated on: May 20, 2026 | 6:52 PM
Share
MS ધોની કદાચ IPL 2026 માં હવે રમતો જોવા મળશે નહીં. ચેન્નાઈ સુપર કિંગ્સની સિઝનની છેલ્લી મેચ અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સ સામે છે, અને ધોની આ મેચમાં પણ નહીં રમે.

1 / 5
અહેવાલો અનુસાર, ધોની IPL માં CSKની છેલ્લી મેચ નહીં રમે. તે ટીમ છોડીને રાંચી પોતાના ઘરે પરત ફર્યો છે. ચેન્નાઈ અને ગુજરાત વચ્ચેની મેચ અમદાવાદમાં રમાશે.

2 / 5
જોકે, ધોની હજુ પણ IPLમાં રમી શકે છે. જો ચેન્નાઈ પ્લેઓફ માટે ક્વોલિફાય થાય છે, તો તે ફરીથી ટીમમાં જોડાઈ શકે છે. જે હાલ તો લગભગ અશક્ય છે.

3 / 5
ધોનીએ IPL 2026 માં એક પણ મેચ રમી નથી. તેણે સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં મેદાનમાં દેખાયો હતો, પરંતુ અંગૂઠામાં ઈજાના કારણે રમી શક્યો નહીં.

4 / 5
ધોનીએ આ સિઝનમાં એક પણ મેચ રમી નથી, પણ રસપ્રદ વાત એ છે કે તેણે નિવૃત્તિની જાહેરાત પણ નથી કરી. પ્રશ્ન એ છે કે, શું તે આગામી સિઝનમાં રમશે? ધોનીની ફિટનેસને જોતાં તે લગભગ અશક્ય લાગી રહ્યું છે. (PC: PTI)

5 / 5

Breaking News: ટીમ ઈન્ડિયા WTC ફાઈનલમાં કેવી રીતે પહોંચશે? જીતવી પડશે આટલી મેચ, જાણો સંપૂર્ણ સમીકરણ

Follow Us
સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video

ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'

સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ

ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'

તહેવારો પહેલા સુરતમાં ફૂડ સેફ્ટી અંગે સતર્ક મનપા

ગરમ પવન-ભેજના અભાવના કારણે ગુજરાતમાં હાલ સારો વરસાદ નહીં

દમણમાં મોનસુન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ

અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો

Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..

બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ

g clip-path="url(#clip0_868_265)">