AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુશાંત જ નહી બોલિવુડના આ સ્ટાર પણ જેન્ડર ચેન્જ કરી ખુશ છે, જુઓ ફોટો

હાલમાં સિંગર અને એક્ટિવિસ્ટ સુશાંત દિવગીકરે પોતાની લાઈફમાં એક મોટો નિર્ણય લીધો છે. તેમણે જેન્ડર ચેન્જ કરાવ્યું છે અને છોકરામાંથી છોકરી બન્યો છે. તો ચાલો જાણીએ આ પહેલા ક્યા ક્યા બોલિવુડ સ્ટાર જેન્ડર ચેન્જ કરાવી ચૂક્યા છે.

| Updated on: Aug 04, 2026 | 11:46 AM
Share
આજકાલ જેન્ડર ચેન્જ કરાવવું એક સામાન્ય વાત બની ગઈ છે. હાલમાં એક સિંગરે જેન્ડર ચેન્જ કરાવ્યું છે. આવું પહેલી વખત થયું નથી. આ પહેલા પણ અનેક જાણીતા સેલિબ્રિટી જેન્ડર ચેન્જ કરી ચૂક્યા છે.  તો ચાલો જાણીએ ક્યા ક્યા સ્ટાર જેન્ડર ચેન્જ કરાવી ચૂક્યા છે.

1 / 6
સુશાંતે પહેલી વખત જણાવ્યું કે, તે 2023માં ટ્રાઝિશન શરુ કરવા માંગતો હતો બોલિવૂડમાં બોબી ડાર્લિંગ, સાયશા શિંદે અને ગૌરી અરોરા જેવા કલાકારોએ જેન્ડર ચેન્જ કરાવી ચૂક્યા છે.

2 / 6
 સ્વપ્નિલ શિંદેના નામથી ફેમસ સાયશા શિંદે 2021માં એક ટ્રાન્સ મહિલાના રુપમાં પોતાની ઓળખ ઉભી કરી હતી. સાયશા એક ફેશન ડિઝાઈનર છે. તેમણે પોતાના કામથી ફેશન ઈન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ ઉભી કરી છે. આજે તે સ્વપ્નિલમાંથી સાયશા બની છે.

3 / 6
તાલ, મૈને દિલ તુજકો દિયા, ક્યા કુલ હૈ હમમાં જોવા મળનાર બોબી ડાર્લિંગે પણ પોતાનું જેન્ડર ચેન્જ કરાવ્યું છે. પંકજ શર્માના રુપમાં જન્મેલા બોબી ડાર્લિંગે એક ટ્રાન્સવુમનના રુપમાં પોતાની ઓળખ બનાવી છે. 2010માં જેન્ડર ચેન્જ કરાવ્યું હતુ. નાની ઉંમરમાં જેન્ડર ચેન્જ કરવાના કારણે તેમણે અનેક વિરોધનો સામનો કરવો પડ્યો હતો.

4 / 6
ત્યારબાદ બીજું નામ આવે છે. ગૌરવ અરોરાનું જે ગૌરી અરોરા બની છે. 2016માં તેમણે જેન્ડર ચેન્જ કરવા માટે સર્જરીની જાહેરાત કરી હતી. ગૌરી સ્પિલ્ટસવિલા સીઝન 8ની સ્પર્ધક પણ રહી ચૂકી હતી. શોમાં તેમણે પોતાને બાય સેક્સુઅલ જણાવ્યું હતુ અને જેન્ડર ચેન્જ કર્યું હતુ.

5 / 6
ભારતની પેહલી ટ્રાન્સજેન્ડર મોડલ નિક્કી ચાવલાએ 2009માં ટ્રાન્સવુમનના રુપમાં ઓળખ બનાવી હતી.નિક્કી માટે પુરુષથી સ્ત્રી બનવું સરળ નહોતું. અનેક પડકારો હોવા છતાં, નિક્કી માને છે કે તે ભાગ્યશાળી છે કે તેને એક જ જીવનમાં એક પુરુષ અને સ્ત્રી બંનેનું જીવન જીવવાની તક મળી.

6 / 6

છોકરામાંથી છોકરી બન્યો આ અભિનેતા, શરુ કર્યું મેડિકલ ટ્રાઝિશન, જુઓ Photos અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">