(Credit Image : instagram)

04    : August

કરણ દેઓલનો પરિવાર જુઓ

કરણ દેઓલ એક બોલિવુડ અભિનેતા છે

કરણ દેઓલ

(Credit Image :  instagram)

કરણ દેઓલ  સની દેઓલનો દીકરો અને દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનો પૌત્ર છે

ધર્મેન્દ્ર દેઓલ

(Credit Image :  instagram)

કરણ દેઓલનો જન્મ 27 નવેમ્બર, 1990 ના રોજ મુંબઈમાં થયો હતો

જન્મ

(Credit Image :  instagram)

કરણ દેઓલની માતા પૂજા દેઓલ છે

માતા

(Credit Image :  instagram)

કરણ દેઓલને એક નાનો ભાઈ રાજવીર દેઓલ છે

ભાઈ

(Credit Image :  instagram)

કરણ દેઓલના કાકા અભિનેતા બોબી દેઓલ અને અભય દેઓલ છે

કાકા

(Credit Image :  instagram)

કરણ દેઓલે 18 જૂન 2023ના રોજ દિશા આચાર્ય સાથે લગ્ન કર્યા

લગ્ન

(Credit Image :  instagram)

કરણ દેઓલની પત્ની દિશા આચાર્ય એક ફેશન ડિઝાઈનર છે

પત્ની

(Credit Image :  instagram)

રિપોર્ટ મુજબ કરણ દેઓલની કુલ નેટવર્થ અંદાજે 20 થી 35 કરોડ રુપિયા છે.

નેટવર્થ

(Credit Image :  instagram)