AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: યુવાઓ વચ્ચે સિનિયર્સનો દબદબો, આ છે IPL 2026 ના પાંચ સૌથી મોટી ઉંમરના ખેલાડીઓ

IPL 2026 માં યુવા ખેલાડીઓની સાથે અનુભવી ખેલાડીઓ પર પણ બધાનું ધ્યાન રહેશે. આ સિઝનમાં કેટલાક સિનિયર ક્રિકેટરો એ સાબિત કરી રહ્યા છે કે ઉંમર માત્ર એક આંકડો છે. તેમની રમત, અનુભવ અને દબાણમાં પ્રદર્શન કરવાની ક્ષમતા ટીમ માટે આજે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

| Updated on: Apr 02, 2026 | 5:34 PM
Share
IPLને હંમેશા યુવા પ્રતિભા માટેનું મંચ માનવામાં આવે છે, પરંતુ દરેક સિઝનમાં કેટલાક અનુભવી ખેલાડીઓ પોતાની હાજરીથી લીગને વધુ મજબૂત બનાવે છે. IPL 2026માં પણ આવા પાંચ સિનિયર ખેલાડીઓ ચર્ચામાં છે, જેમની ઉંમર ભલે વધી હોય, પરંતુ તેમનો ક્લાસ હજુ યથાવત છે.

1 / 7
સૌથી મોટી ઉંમરના ખેલાડી તરીકે મહેન્દ્ર સિંહ ધોની ફરી એકવાર મેદાનમાં જોવા મળશે. 44 વર્ષની ઉંમરે પણ તે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. તેની વિકેટકીપિંગ અને ગેમ રીડિંગ આજે પણ અદભૂત છે.

2 / 7
બીજા ક્રમે રોહિત શર્મા છે, જેણે મુંબઈ ઈન્ડિયન્સને પાંચ વખત ચેમ્પિયન બનાવ્યું છે. હવે તે કેપ્ટન ન હોવા છતાં ટીમ માટે મહત્વપૂર્ણ બેટ્સમેન તરીકે પોતાનું યોગદાન આપી ર્હ્યોઈ છે અને મોટી ઇનિંગ રમવાની ક્ષમતા ધરાવે છે.

3 / 7
ત્રીજા ક્રમે અજિંક્ય રહાણે છે, જે કોલકાતા નાઈટ રાઈડર્સનું નેતૃત્વ કરી રહ્યો છે. તેની સ્માર્ટ બેટિંગ અને લીડરશીપ ક્વોલિટી ટીમને સંતુલન આપે છે. અનુભવી ખેલાડી તરીકે તેની ભૂમિકા ખૂબ જ અગત્યની બની રહે છે.

4 / 7
ચોથા નંબર પર વિરાટ કોહલી છે, જે હજુ પણ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે સૌથી વિશ્વસનીય બેટ્સમેન છે. તેની ફિટનેસ અને સતત સારું પ્રદર્શન તેને યુવા ખેલાડીઓ માટે રોલ  મોડલ બનાવે છે. તે હજુ પણ મેચ વિનર તરીકે જાણીતો છે.

5 / 7
પાંચમા ક્રમે જોસ બટલર છે, જે ગુજરાત ટાઇટન્સ માટે રમી રહ્યો છે. વિકેટકીપર-બેટ્સમેન તરીકે તેની આક્રમક શૈલી ટીમને મજબૂતી આપે છે. તે એકલા હાથે મેચનું પરિણામ બદલી શકે છે.

6 / 7
આ તમામ ખેલાડીઓ સાબિત કરે છે કે ક્રિકેટમાં અનુભવનું મહત્વ ક્યારેય ઓછું થતું નથી. IPL 2026માં યુવાનો સાથે સિનિયર્સનું કોમ્બિનેશન જ લીગને વધુ રોમાંચક બનાવે છે. (PC:PTI/X)

7 / 7

Breaking News: કોલકાતા નાઈટ રાઈડર્સને મોટો ફટકો, ત્રીજો બોલર IPL 2026 માંથી થયો બહાર

Follow Us
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ

અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ

સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video

₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું

વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી

રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ

દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ

આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ

મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video

અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી

g clip-path="url(#clip0_868_265)">