AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA: કેપટાઉન ટેસ્ટમાં બોલરોનો તરખાટ, બેટ્સમેનોની હાલત થઈ ખરાબ, બન્યા અનોખા રેકોર્ડ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કેપટાઉન ટેસ્ટના પહેલા દિવસે બંને ટીમના બેટ્સમેનોની ધડાધડ વિકેટો પડતા નવા રેકોર્ડ બન્યા હતા. કેપટાઉનમાં બોલરોએ જે તરખાટ મચાવ્યો તે જોતા લાગે છે આ ટેસ્ટ બહુ જલ્દી પૂર્ણ થશે અને વધુ કેટલાક રેકોર્ડ પણ બનશે. પણ એ પહેલા એક નજર કેપટાઉન ટેસ્ટના પહેલા દિવસે બનેલ કેટલાક રેકોર્ડ પર.

| Updated on: Jan 04, 2024 | 8:24 AM
Share
કેપટાઉન ટેસ્ટમાં પહેલા જ દિવસે એવા અદભૂત દ્રશ્યો જોવા મળ્યા કે જેની કોઈએ પણ કલ્પના પણ ન કરી હોય. મજબૂત બેટિંગ લાઈન અપ ધરાવતી બે ટીમોના સ્ટાર બેટ્સમેનોને બોલરોએ ધુંટડિયે લાવી દીધા હતા.

1 / 5
ભારતીય ટીમના છેલ્લા 6 બેટ્સમેન 1 રન પણ બનાવી શક્યા ન હતા. ટેસ્ટ ક્રિકેટના લગભગ 150 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત આવું બન્યું જ્યારે 6 બેટ્સમેન મળીને 1 રન પણ ઉમેરી શક્યા ન હોય.

2 / 5
7 બેટ્સમેન એક ઈનિંગમાં ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. ટેસ્ટ ઈતિહાસમાં આવું માત્ર બીજી વખત બન્યું જ્યારે એક દાવમાં 7 બેટ્સમેન શૂન્ય પર પેવેલિયન પરત ફર્યા.

3 / 5
રબાડા, એનગીડી બર્ગરની ધારદાર બોલિંગના સહારે દક્ષિણ આફ્રિકાએ એકપણ રન આપ્યા વિના સતત 6 વિકેટ લેવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો.

4 / 5
ટેસ્ટના પહેલા દિવસે 23 ખેલાડીઓ આઉટ થયા હતા. ટેસ્ટ ક્રિકેટના લગભગ 150 વર્ષના ઈતિહાસમાં આ બીજી ઘટના છે.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">