Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“પાકિસ્તાની ક્રિકેટરની અકડ” સામે ઝૂક્યું આખું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ, જાણો શું હતું કારણ

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે મેચ દરમિયાન પાકિસ્તાની બેટ્સમેન આઝમ ખાનને તેના બેટ પર પેલેસ્ટાઈનનો ધ્વજ લગાવી પ્રદર્શન કરવા બદલ બેટ્સમેન આઝમ ખાનને દંડ ફટકારવાના નિર્ણય પર યુ-ટર્ન લીધો છે. જ્યારે આઝમ ખાનની ટીમ કરાચી વ્હાઇટ્સને રવિવારે નેશનલ સ્ટેડિયમમાં લાહોર બ્લૂઝ સામે રમી રહ્યા હતા ત્યારે તેમના બેટ પર પેલેસ્ટાઇનનો ધ્વજ હતો. આ પછી આઝમને મેચ ફીના 50 ટકા રકમ જેટલો દંડ ફટકારવામાં આવ્યો હતો. જો કે, PCBએ પાછળથી સમીક્ષા કરી અને મેચ અધિકારીઓ દ્વારા લાદવામાં આવેલ દંડને માફ કરવાનો નિર્ણય લીધો.

| Updated on: Nov 28, 2023 | 6:38 PM
પીસીબીએ એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, આઝમ ખાનને ક્રિકેટ મેચ દરમ્યાન તેના બેટ પર પેલેસ્ટાઈનનો ધ્વજ લગાવવા બદલ મેચ ફીના 50 ટકા રકમ જેટલો દંડ ફટકારવામાં આવ્યો છે અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા તેને માફ કરવામાં આવ્યો છે. મહત્વનુ છે કે કરાચી વ્હાઇટ્સના વિકેટકીપર-બેટ્સમેનને નેશનલ બેંક સ્ટેડિયમ, કરાચી ખાતે લાહોર બ્લૂઝ સામેની તેની ટીમની નેશનલ T20 કપ 2023-24ની મેચ દરમિયાન લેવલ-1નો ગુનો કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા બાદ તેની મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો.

1 / 5
મેચ દરમિયાન અમ્પાયરની સૂચનાઓનું પાલન કરવામાં વારંવાર નિષ્ફળતા બદલ આઝમે ખેલાડીઓ અને પ્લેયર સપોર્ટ કર્મચારીઓ માટે PCB કોડ ઓફ કન્ડક્ટની કલમ 2.4નું ઉલ્લંઘન કર્યું હોવાનું જણાયું હતું. ખાસ કરીને "ખેલાડીઓ અને ટીમના અધિકારીઓને તેમના સાધનો પર અંગત સંદેશાઓ લગાવવાની, પ્રદર્શિત કરવાની અથવા અભિવ્યક્ત કરવાની પરવાનગી નથી સિવાય કે ખેલાડી અથવા ટીમના અધિકારીના ક્રિકેટ એસોસિએશન અને PCB ક્રિકેટ ઓપરેશન્સ વિભાગ દ્વારા અગાઉ મંજૂર કરવામાં આવે."

2 / 5
બોર્ડના અગ્રણીઓના જણાવ્યા અનુસાર ICC આચાર સંહિતા અનુસાર, ખેલાડીઓને રાજકીય, ધાર્મિક અથવા વંશીય પ્રવૃત્તિઓ અથવા કારણો સાથે સંકળાયેલા સંદેશાઓ પ્રદર્શિત કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જો આમ થશે તો બેટ્સમેનને તેની મેચ ફીના 50% દંડ ફટકારવામાં આવ્યો આવશે. હાલમાં બનેલી ઘટનામાં બેટ્સમેનને અગાઉ અમ્પાયર દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે તે તેના બેટ પર પેલેસ્ટાઈનનો ધ્વજ પ્રદર્શિત ન કરે કારણ કે તે ICC ના નિયમોનું ઉલ્લંઘન કરશે.

3 / 5
એવું પણ જાણવા મળ્યું હતું કે આઝમે અગાઉની બે મેચોમાં સમાન સ્ટીકરનો ઉપયોગ કર્યો હતો, પરંતુ રવિવારની મેચ પહેલા તેને આ બાબતે જાણ અથવા ચેતવણી આપવામાં આવી ન હતી. આ દંડના કારણે સોશિયલ મીડિયા અને ક્રિકેટ ચાહકો પર હોબાળો થયો હતો અને લોકોએ દંડ લગાવવા બદલ બોર્ડની ટીકા કરી હતી.

4 / 5
જે મેચમાં આઝમને દંડ ફટકારવામાં આવ્યો હતો તેનું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું. તે લાહોર બ્લૂઝ સામે કરાચી વ્હાઈટ્સ તરફથી રમી રહ્યો હતો. આઝમ 2021 થી નેશનલ ટીમ માટે રમ્યો નથી, પરંતુ T20 ફોર્મેટમાં તેના સારા પ્રદર્શનને કારણે તે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં તેનું ખૂબ નામ ચર્ચામાં હતું. ભારતમાં તાજેતરના ODI વર્લ્ડ કપ દરમિયાન, પાકિસ્તાનના વિકેટકીપર-બેટ્સમેન મુહમ્મદ રિઝવાને પણ ગાઝામાં પેલેસ્ટિનિયન લોકોના સમર્થનમાં ટ્વિટ કર્યું હતું, પરંતુ ICCના દંડથી બચી ગયો હતો કારણ કે ICCએ કહ્યું હતું કે આ તેમનો અંગત અભિપ્રાય હતો.

5 / 5
Follow Us:
ઘરમાં છુપાયેલા ખૂંખાર આરોપીઓને ઠાર કરવા પોલીસનુ Live એન્કાઉન્ટર

મનપાની ચૂંટણીના પરિણામો બાદ મારામારીની ઘટના

મહેમદાવાદમાં લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર સાથે ઉજવણી કરનાર 2 લોકોની અટકાયત

હાલોલ નગરપાલિકામાં ભાજપને ક્લીન સ્વીપ, 36 બેઠક પર મળી જીત

અમિત શાહના મતવિસ્તાર માણસામાં ભાજપનો ભવ્ય વિજય

પાટણની ચાણસ્મા બેઠક પર ભાજપના સસ્પેન્ડ ઉમેદવાર અપક્ષમાંથી જીત્યા

જૂનાગઢમાં ભાજપને મોટો ઝટકો, મનપાની ચૂંટણીમાં અપક્ષના ઉમેદવારની જીત

વાંકાનેર નગરપાલિકામાં ભાજપને બહુમતી, 25માંથી 15 બેઠક પર મળી ભવ્ય જીત

ગુજરાતની સ્થાનિક ચૂંટણીના પરિણામોમાં AAPએ જમાવ્યો પગ

ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, રાત્રે ઠંડી અને બપોરે ગરમીનો થશે અહેસાસ

g clip-path="url(#clip0_868_265)">