AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુથારનો દીકરાએ મસ્કતમાં અભ્યાસ કર્યો, હવે એશિયા કપમાં ટીમની કમાન સંભાળશે

1989માં પંજાબના લુધિયાણામાં જન્મેલા જતિન્દર સિંહે 2015માં ઓમાન માટે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું.અનુભવી જતિન્દર સિંહને ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. તો આજે આપણે જતિન્દર સિંહના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

| Updated on: Sep 08, 2025 | 7:23 AM
Share
ઓમાન ટીમ એશિયા કપ 2025માં અપસેટ સર્જવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. ઓમાન ટીમની કમાન ભારતીય મૂળના ક્રિકેટરના હાથમાં છે. ઓમાન એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન સાથે પણ ટકરાશે.

1 / 12
એશિયા કપ 2025 9 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટમાં ઓમાનની ટીમ પણ ભાગ લઈ રહી છે. ઓમાને પોતાની ટીમની પણ જાહેરાત કરી છે જેના કેપ્ટન તરીકે ભારતીય મૂળના જતિન્દર સિંહની પસંદગી કરવામાં આવી છે.

2 / 12
 જતિન્દર સિંહના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

3 / 12
 જતિન્દર સિંહ ઉપરાંત ભારતીય મૂળના 4 વધુ ખેલાડીઓ ઓમાન ટીમમાં જોડાયા છે. વિનાયક શુક્લા, આશિષ ઓડેદરા, આર્યન બિષ્ટ, કરણ સોનાવલેને પણ ટીમમાં સ્થાન મળ્યું છે. આ બધા ખેલાડીઓમાં જતિન્દર સિંહની સ્ટોરી ખૂબ જ ખાસ છે, ચાલો તમને જણાવીએ કે જતિન્દર કોણ છે અને તે ક્રિકેટ સિવાય બીજું શું કરે છે?

4 / 12
ઓમાનના કેટલાક ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સારો અનુભવ છે. જતિન્દર સિંહે ઓમાન માટે T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવ્યા છે. જતિન્દરના નામે 64 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 24.54 ની સરેરાશથી 1399 રન છે.

5 / 12
જતિન્દર સિંહનો જન્મ 5 માર્ચ, 1989ના રોજ લુધિયાણામાં થયો હતો. જતિન્દર 2003માં ઓમાન શિફ્ટ થયા હતા. તેમના પિતા ગુરમેલ સિંહ 1975માં ઓમાન ગયા હતા જ્યાં તેમણે રોયલ ઓમાન પોલીસમાં સુથાર તરીકે કામ કર્યું હતું.

6 / 12
જતિન્દરે ઓમાનના મસ્કતમાં પોતાનો અભ્યાસ શરૂ કર્યો હતો, જ્યાં તેમણે ઇન્ડિયન સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો અને તેમની ક્રિકેટ કારકિર્દી પણ ત્યાંથી શરૂ થઈ હતી. જતિન્દર વિકેટકીપર બેટ્સમેન તરીકે ઓમાનની અંડર 19 ટીમમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યો. જતિન્દર 2015માં ઓમાન માટે ટી-20 ડેબ્યૂ કર્યું હતું.

7 / 12
  આ ખેલાડીએ પોતાની પહેલી મેચ ડબલિનમાં અફઘાનિસ્તાન સામે રમી હતી.હવે એશિયા કપમાં ઓમાનની ટીમની કમાન સંભાળતો જોવા મળશે.

8 / 12
જતિન્દર સિંહે ઓમાન માટે 64 T20 મેચ રમી છે જેમાં તેણે 24.54 ની સરેરાશથી 1399 રન બનાવ્યા છે. જતિન્દરએ 8 અડધી સદી પણ ફટકારી છે.

9 / 12
ODI ફોર્મેટમાં, જતિન્દરએ 61 ODI મેચમાં 29.37 ની સરેરાશથી 1704 રન બનાવ્યા છે જેમાં 4 સદી અને 9 અડધી સદીનો સમાવેશ થાય છે.

10 / 12
 જતિન્દર સિંહ માત્ર ક્રિકેટ જ નહીં, પણ એક કંપનીમાં પણ કામ કરે છે.

11 / 12
ઓમાનના કોઈપણ ખેલાડીને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મળ્યો નથી. આ ખેલાડી ઓમાનની ફેમસ કંપની ખીમજી રામદાસના સેલ્સ વિભાગમાં કામ કરે છે.

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ

કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?

અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે

g clip-path="url(#clip0_868_265)">