AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વન્યજીવોને ગરમીથી બચાવવા કાંકરિયા ઝૂમાં એર કૂલર અને ગ્રીન નેટની વ્યવસ્થા

ઉનાળો આકરા પાણીએ છે. અમદાવાદનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયુ છે. આ કાળઝાળ ગરમીથી બચવા માટે માણસો એસી, એર કૂલર અને ફેન જેવી વસ્તુઓ વાપરીને ઠંડક અનુભવે છે. પરંતું પ્રાણીઓ, પક્ષીઓ અને સરિસૃપ જીવો ગરમીથી બચવા શું કરતા હશે?

Jignesh Patel
| Edited By: | Updated on: May 09, 2026 | 11:47 AM
Share
કાંકરિયા ખાતે આવેલા કમલા નેહરુ પ્રાણી સંગ્રહાલયમાં 2190 જેટલા પ્રાણી-પક્ષીઓ તેમજ સરિસૃપો છે. સતત વધતી ગરમીને ધ્યાનમાં રાખીને આ તમામ વન્યજીવો માટે ઝૂ એડવાઈઝર ડૉ. આર.કે. સાહુ અને ઝૂ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. શર્વ શાહના માર્ગદર્શન હેઠળ પાણીનો છંટકાવ, એર-કૂલર અને ગ્રીન નેટની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ નોક્ટરનલ ઝૂમાં ETHE સિસ્ટમની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જેના કારણે બહારના તાપમાન કરતા અંદરનું તાપમાન વન્યજીવોને અનુકૂળ રહે.

1 / 6
ગરમીના દિવસોમાં પ્રાણીઓ, પક્ષીઓ અને સરિસૃપ જીવોનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. આ માટે એનિમલ કીપર સ્ટાફ પ્રાણીઓ અને પક્ષીઓના પાંજરાની નિયમિત સાફ સફાઈ, સમયયર ખાદ્ય-ખોરાકી, સારસંભાળ અને માવજત રાખે છે. વેટરનિટી ડોક્ટર દ્વારા રેગ્યુલર રાઉન્ડ લઈ પ્રાણીઓ-પક્ષીઓનું નિરીક્ષણ કરવામાં આવે છે.

2 / 6
પ્રાણીઓ અને પક્ષીઓ ડિહાઇડ્રેશનનો શિકાર ન બને અને તેમના શરીરનું તાપમાન જળવાઈ રહે તે માટે શેલ્ટર તથા પાંજરાઓ પર ગ્રીન નેટની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત, પીવાના પાણીમાં જરૂર મુજબ ગ્લુકોઝ અથવા ORS પાઉડર ઉમેરવામાં આવે છે.

3 / 6
હાથી, વાઘ, સિંહ, દીપડા જેવા પ્રાણીઓ, પક્ષીઓ, સરિસૃપ જીવોને ઠંડક મળે તે માટે પિંજરાઓ પાસે 38થી 40 જેટલા એર કૂલર પણ મૂકવામાં આવેલા છે. નોક્ટરનલ ઝૂમાં જીઓ-થર્મલ એરેશનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવેલી છે.

4 / 6
સામાન્ય રીતે ઉનાળાની સિઝનમાં વિદેશી પ્રાણી અને પક્ષીઓ પર વધુ પ્રભાવ પડે છે. જેથી, વેટરનરી ટીમ દ્વારા પ્રાણીઓ અને પક્ષીઓ માટે વેક્સિનેશન, ડિવોર્મિંગ, રૂટિન મેડિકલ ચેકઅપ અને સમયસર રાઉન્ડ લેવામાં આવે છે.

5 / 6
તાજેતરમાં પ્રાણી સંગ્રહાલયમાં વાઘ, દીપડા અને કાળિયાર લાવવામાં આવેલા છે. ઉનાળાની સિઝનમાં અહીં આવતા મુલાકાતીઓ માટે સવારના 9 કલાકથી સાંજના 7 કલાક સુધી ખુલ્લુ રાખવામાં આવે છે. કારણકે, ઉનાળુ વેકેશનમાં સામાન્ય રીતે અંદાજીત 3 લાખ લોકો મુલાકાત લેતા હોય છે.

6 / 6

આ પણ વાંચો, 1 વાર કપડા ધોવામાં Washing Machine કેટલી વીજળી વાપરે છે? જાણો અહીં

Follow Us
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'

ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો

અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ

શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ

જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન

જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video

3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ

14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ

Breaking News : ભરૂચના દહેજ GIDCમાં કેમિકલ પ્લાન્ટમાં મોટી આગ

g clip-path="url(#clip0_868_265)">