AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રસોડામાં છુપાયેલી આ એક ‘નાનકડી વસ્તુ’ છે ‘સ્વાસ્થ્યનો ખજાનો’, રાત્રે તેનો ઉપયોગ કરવાના ફાયદા જાણીને ચોંકી જશો

શું તમે જાણો છો કે, તમારા રસોડામાં પડેલી એક નાનકડી વસ્તુ તમારા સ્વાસ્થ્ય માટે 'સંજીવની' સાબિત થઈ શકે છે? મોટાભાગના લોકો તેને માત્ર એક સામાન્ય મસાલો માને છે પરંતુ રાત્રે સૂતા પહેલા તેના પાણીનું સેવન કરવાથી શરીરમાં સારા એવા ફેરફારો થાય છે.

| Updated on: May 09, 2026 | 7:10 PM
Share
આપણા રસોડામાં એવી ઘણી વસ્તુઓ હોય છે કે, જે માત્ર સ્વાદ જ નહીં પરંતુ સ્વાસ્થ્યનો ખજાનો પણ છે. ઘણીવાર આપણે મોંઘી દવાઓ પાછળ પૈસા ખર્ચ કરીએ છીએ પરંતુ કુદરતી ઉપચારોની તાકાતને ભૂલી જઈએ છીએ. એવામાં શું તમે જાણો છો કે, રાત્રે સૂતા પહેલા એક ખાસ મસાલાનું પાણી પીવાથી તમારા શરીરને કેટલા ફાયદા થઈ શકે છે?

1 / 5
ઘણા લોકોને રાત્રે પાચન સંબંધિત સમસ્યાઓ જેવી કે, પેટ ફૂલવું અને ગેસની તકલીફ થતી હોય છે. જો તમને પણ આવી સમસ્યાઓ હોય, તો લવિંગનું પાણી પીવું તમારા પાચન માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. 'જર્નલ ઓફ ફાર્માકોગ્નોસી એન્ડ ફાયટોકેમિસ્ટ્રી'માં પ્રકાશિત એક અભ્યાસ મુજબ, 'લવિંગ' ઝાડા અને પેટની બળતરા જેવા લક્ષણોમાં રાહત અપાવવામાં મદદરૂપ થાય છે.

2 / 5
તમે તમારી રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) મજબૂત બનાવવા માટે લવિંગ જેવા મસાલા પર ભરોસો કરી શકો છો. લવિંગમાં ભરપૂર માત્રામાં એન્ટી-ઓક્સિડન્ટ્સ હોય છે, તેથી તેનું પાણી હાનિકારક ઇન્ફેક્શન સામે લડવાની તમારી ક્ષમતામાં સુધારો કરી શકે છે. બીજું કે, જ્યારે તમે સૂતા હોવ છો, ત્યારે લવિંગનું પાણી તમારી ઇમ્યુનિટી વધારવાનું કામ કરે છે.

3 / 5
લવિંગમાં રહેલા 'યુજેનોલ' તત્વને કારણે તે મોઢાના સ્વાસ્થ્ય માટે પણ જબરદસ્ત ફાયદા આપે છે. યુજેનોલમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે, જે મોઢામાં હાનિકારક બેક્ટેરિયાને વધતા અટકાવવામાં મદદ કરે છે. આ આદત અપનાવવાનું શરૂ કરો અને જુઓ કે, તે કેટલી ઝડપથી તમારા મોઢાના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે.

4 / 5
લવિંગનું પાણી પીવાથી તમારા લિવરને ડિટોક્સ કરવામાં પણ મદદ મળી શકે છે. NIH ના એક અભ્યાસ મુજબ, લવિંગમાં જોવા મળતું યુજેનોલ લિવરને કોઈપણ પ્રકારની ઈજા કે નુકસાનથી બચાવવા માટે સક્ષમ છે. આ ઉપરાંત, તે સોજો અને ઓક્સિડેટીવ સ્ટ્રેસ ઘટાડવામાં મદદ કરે છે, જે લિવરને નુકસાન પહોંચાડવાના મુખ્ય કારણો છે.

5 / 5

ઓછું પાણી પીવાની આદત છે? તો ડિહાઈડ્રેશનનું જોખમ ટાળવા માટે આજથી જ શરૂ કરો આ ‘વસ્તુઓનું સેવન’

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video

અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video

નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને

દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ

કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ

શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ

રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો

વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video

AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ

ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો

g clip-path="url(#clip0_868_265)">