AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Home Remedies Black Hair : સફેદ વાળને કુદરતી રીતે કાળા કેવી રીતે કરશો ? જાણો ઘરેલું ઉપાય

મોટાભાગે લોકો નાની ઉમરે સફેદ વાળની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આજકાલ ઘણા લોકોના કાળા વાળ ઝડપથી સફેદ થવા લાગે છે. તેથી ઘણા લોકો કેમિકલ ડાઈનો ઉપયોગ કરીને વાળને કાળા કરે છે.

| Updated on: May 10, 2026 | 11:43 AM
Share
સફેદ વાળની સમસ્યાથી બચવા માટે ડાઈના બદલે કુદરતી ઉપાયો સુરક્ષિત અને અસરકારક હોય છે. ઘરેલું ઉપાય કરવાથી ધીમે ધીમે વાળને કાળો કુદરતી રંગ પાછો મળી શકે છે અને હેર ગ્રોથ પણ થઈ શકે છે.

1 / 6
સૌપ્રથમ લોખંડના તપેલીમાં 2 કપ પાણી લો. તપેલીમાં લવિંગ, આમળા પાવડર, મીઠો લીમડો અને થોડી કોફી પાવડર ઉમેરો. ઔષધીય ઘટકોના આ મિશ્રણને સારી રીતે ઉકાળો.

2 / 6
ત્યારબાદ આ મિશ્રણને ગાળી લો અને મહેંદીને જોડે એક બાઉલમાં સારી રીતે મિક્સ કરો. સફેદ વાળને કુદરતી રીતે કાળા કરવા માટે આ પેસ્ટને તમે તમારા હેર કેર રૂટિનમાં સામેલ કરી શકો છો.

3 / 6
આ પેસ્ટને તમારા માથાની ચામડી અને વાળ પર સારી રીતે લગાવો. શ્રેષ્ઠ પરિણામો માટે આ પોષક તત્વોથી ભરપૂર પેસ્ટને તમારા વાળ પર 2 કલાક માટે રહેવા દો. લગભગ 2 કલાક પછી તમે તમારા વાળ ધોઈ શકો છો.

4 / 6
થોડા જ અઠવાડિયામાં તમે કુદરતી રીતે તમારા સફેદ વાળ કાળા કરી શકશો. આ હેર પેકમાં રહેલા ઘટકો તમારા વાળને ઊંડાણપૂર્વક પોષણ આપવામાં અસરકારક સાબિત થઈ શકે છે. એકંદરે આ હેર પેક તમારા વાળના સ્વાસ્થ્ય માટે વરદાન બની શકે છે.

5 / 6
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

6 / 6

આ પણ વાંચો, ઉનાળામાં લીમડાના પાણીથી સ્નાન કરવાના છે અદભૂત ફાયદા, જાણો કઈ બીમારીઓમાં કામ કરે છે રામબાણ ઈલાજ!

Follow Us
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી

ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા

NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ

Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ

અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી

અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા

ફાયર NOC વગર ચાલતી 37 હોટલ પર તૂટી પડ્યું 'તંત્ર', 4 ને લાગ્યા 'તાળાં'

હજારો લોકો દૂષિત પાણી પીવા મજબૂર, મહિલાઓએ ઉપાડ્યો મોરચો

ઉદ્ઘાટન નથી થયું ને રોડ બિસમાર થયો, જવાબદારો સામે કાર્યવાહી ક્યારે?

g clip-path="url(#clip0_868_265)">