AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : દીકરાએ CM બની માતાને મધર્સ ડે પર આપી ગિફટ, તો શપથ લેતાની સાથે જ વિજયે લોકોને આપી આ મોટી વસ્તુઓ

તમિલનાડુની રાજનીતિમાં એક નવો અધ્યાય જોડાયો છે. અભિનેતાથી સીએમ બનેલા થલાપતિ વિજયે આજે ચેન્નાઈના નેહરુ સ્ટેડિયમમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરે તેને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા.

| Updated on: May 10, 2026 | 1:01 PM
Share
નવ નવા ચૂંટાયેલા ધારાસભ્યો પણ મંત્રી બન્યા. તેમની પાર્ટી, તમિલગા વેત્રી કઝગમ (TVK) એ તેની પહેલી ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યું, 108 બેઠકો જીતી અને કોંગ્રેસ, VCK અને ડાબેરી પક્ષોના સમર્થનથી, 118 ના બહુમતી આંકડો વટાવી ગયો. રાહુલ ગાંધી સહિત અનેક અગ્રણી કોંગ્રેસ નેતાઓએ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી.

1 / 6
તમિલનાડુમાં આજથી "વિજય રાજ" યુગનો પ્રારંભ થયો છે. ટીવીકેના વડા સી. જોસેફ વિજયે તમિલનાડુના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તેમની સાથે નવ ધારાસભ્યો પણ મંત્રી બન્યા. 59 વર્ષમાં પહેલીવાર, તમિલનાડુમાં બિન-ડીએમકે-એઆઈએડીએમકે સરકારની રચના થઈ છે.

2 / 6
તમિલનાડીના નવા મુખ્યમંત્રીના રુપમાં પોતાના પહેલા સંબોધનમાં વિજયે કહ્યું કે,લોકોને ખોટા વચનો આપીને ગેરમાર્ગે દોરશે નહીં અને પ્રામાણિકપણે કામ કરશે. તેમણે કહ્યું કે તેમનો કોઈ રાજવી કે રાજકીય પરિવાર સાથે કોઈ સંબંધ નથી, છતાં લોકોએ તેમને સ્વીકાર્યા અને ટેકો આપ્યો.

3 / 6
ત્યારબાદ તેમણે મહિલાઓની સુરક્ષા માટે એક ખાસ દળની રચના અને ઘરેલુ ગ્રાહકોને 200 યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડવા સંબંધિત પ્રથમ ફાઇલો પર હસ્તાક્ષર કર્યા.

4 / 6
 આ બે મોટા નિર્ણયો ઉપરાંત, સરકારે યુવા રોજગાર, મોંઘવારીથી રાહત અને સામાજિક કલ્યાણ સંબંધિત ઘણી યોજનાઓ પર કામ શરૂ કરવાનો સંકેત પણ આપ્યો છે.

5 / 6
ટીવીકેના વડા વિજયે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા પછી પોતાના પહેલા સંબોધનમાં કહ્યું હતુ કે, આ એક નવી શરૂઆત છે. હવે વાસ્તવિક, ધર્મનિરપેક્ષ અને સામાજિક ન્યાય પર આધારિત એક નવા યુગની શરૂઆત થઈ છે,  (All Photo :PTI)

6 / 6

તમિલનાડુના રાજકારણમાં ઈતિહાસ રચનાર વિજય થલાપતિનો પરિવાર જુઓ અહી ક્લિક કરો

Follow Us
ભૂમાફિયાઓ અને ગેરકાયદે બાંધકામો સામે તંત્રની 'લાલ આંખ'

ગુજરાત વિધાનસભામાં ભાડા વિધેયક 2026 રજૂ - જુઓ Video

કીર્તિદાન ગઢવીના નોરતા નગરી ગરબામાં ₹10 કરોડની ઉચાપત, 4 સામે ફરિયાદ

કચ્છના કંડલામાં કોલસા ભરેલું જહાજ એન્કર સાથે અથડાયું

દરેક વોર્ડમાં શ્વાનની ‘ટેરિટરી’ નક્કી કરવા હાઈકોર્ટનો AMCને નિર્દેશ

ફક્ત એક જ મેસેજ આપ્યો ને AI એ ટ્રેન ટિકિટ બુક કરી દીધી

વરસાદ ખેંચાતા જામનગર જિલ્લાના ડેમોના દેખાયા તળિયા, પાણીની તંગીની ભીતિ

ગુજરાતમાં એક વર્ષમાં વિવિધ બિમારીથી 62 સિંહના મોત, સરકારે કરી જાહેરાત

અમદાવાદમાં વધુ ઊંચાઈની ગણેશ મૂર્તિ સ્થપાતા આયોજકો સામે પોલીસ ફરિયાદ

શ્યામ સંગીની માર્કેટ આગ કેસ: જાણીજોઈને લગાવી હતી આગ

g clip-path="url(#clip0_868_265)">