AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : કોડીના ભાવે ખરીદ્યા અને બની ગયા કરોડપતિ ! , આ 10 પેની સ્ટોક્સે આપ્યું 2,00,000 % સુધીનું વળતર !

છેલ્લા પાંચ વર્ષમાં ઘણા પેની સ્ટોક્સે રોકાણકારોને પ્રભાવશાળી વળતર આપ્યું છે. સંરક્ષણ, રેલ્વે, નવીનીકરણીય ઉર્જા અને માળખાગત ક્ષેત્રોમાં કંપનીઓના શેર 20 રૂપિયાથી વધીને લાખો રૂપિયા થયા છે અને તેમનું માર્કેટ કેપ હજારો કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.

| Updated on: May 10, 2026 | 10:36 AM
Share
શેરબજારમાં પેની સ્ટોક્સને સૌથી જોખમી માનવામાં આવે છે. આવા શેરોની કિંમત ઓછી હોય છે, તેમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળે છે અને ઘણીવાર સટ્ટાબાજી પણ થાય છે. છતાં છેલ્લા પાંચ વર્ષમાં કેટલાક નાના શેરોએ રોકાણકારોને આશ્ચર્યચકિત કરી દીધા છે. ETMarketsના આંકડા મુજબ, મે 2021 માં 20 રૂપિયાથી ઓછી કિંમતના ઘણા શેર આજે 3,000 કરોડ રૂપિયાથી 12,000 કરોડ રૂપિયાની કંપનીઓ બની ગયા છે. ખાસ કરીને ડિફેન્સ, રિન્યૂએબલ એનર્જી, રેલવે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરે આ કંપનીઓને મોટી ગતિ આપી છે.

શેરબજારમાં પેની સ્ટોક્સને સૌથી જોખમી માનવામાં આવે છે. આવા શેરોની કિંમત ઓછી હોય છે, તેમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળે છે અને ઘણીવાર સટ્ટાબાજી પણ થાય છે. છતાં છેલ્લા પાંચ વર્ષમાં કેટલાક નાના શેરોએ રોકાણકારોને આશ્ચર્યચકિત કરી દીધા છે. ETMarketsના આંકડા મુજબ, મે 2021 માં 20 રૂપિયાથી ઓછી કિંમતના ઘણા શેર આજે 3,000 કરોડ રૂપિયાથી 12,000 કરોડ રૂપિયાની કંપનીઓ બની ગયા છે. ખાસ કરીને ડિફેન્સ, રિન્યૂએબલ એનર્જી, રેલવે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરે આ કંપનીઓને મોટી ગતિ આપી છે.

1 / 11
Diamond Power Infrastructure Ltd (ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર) :
મે 2021માં કંપનીનો શેર માત્ર 7 પૈસાનો હતો. હવે તે લગભગ 167 રૂપિયા સુધી પહોંચી ગયો છે. એટલે કે લગભગ 2,39,000%નો જંગી વધારો થયો. કંપનીનું માર્કેટ કેપ પણ 18.9 કરોડ રૂપિયાથી વધીને 8,819 કરોડ રૂપિયા થયું.

Diamond Power Infrastructure Ltd (ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર) : મે 2021માં કંપનીનો શેર માત્ર 7 પૈસાનો હતો. હવે તે લગભગ 167 રૂપિયા સુધી પહોંચી ગયો છે. એટલે કે લગભગ 2,39,000%નો જંગી વધારો થયો. કંપનીનું માર્કેટ કેપ પણ 18.9 કરોડ રૂપિયાથી વધીને 8,819 કરોડ રૂપિયા થયું.

2 / 11
Waaree Renewable Technologies Ltd (વારી રિન્યુએબલ ટેક્નોલોજીસ) : 
આ શેર 2021માં 13.93 રૂપિયે હતો, જે હવે 1,000 રૂપિયાથી ઉપર પહોંચી ગયો છે. સોલાર સેક્ટરમાં આવેલી તેજીને કારણે કંપનીએ રોકાણકારોને 70 ગણાથી વધુ રિટર્ન આપ્યું. કંપનીનું માર્કેટ કેપ 145 કરોડથી વધીને 10,600 કરોડ રૂપિયાથી વધુ થયું.

Waaree Renewable Technologies Ltd (વારી રિન્યુએબલ ટેક્નોલોજીસ) : આ શેર 2021માં 13.93 રૂપિયે હતો, જે હવે 1,000 રૂપિયાથી ઉપર પહોંચી ગયો છે. સોલાર સેક્ટરમાં આવેલી તેજીને કારણે કંપનીએ રોકાણકારોને 70 ગણાથી વધુ રિટર્ન આપ્યું. કંપનીનું માર્કેટ કેપ 145 કરોડથી વધીને 10,600 કરોડ રૂપિયાથી વધુ થયું.

3 / 11
KPI Green Energy Ltd (KPI ગ્રીન એનર્જી) : 
KPI Green Energy નો શેર પાંચ વર્ષમાં 6.72 રૂપિયાથી વધીને 455.85 રૂપિયા થયો. એટલે કે લગભગ 6,700%નો વધારો. કંપનીનું માર્કેટ કેપ 109 કરોડથી વધીને લગભગ 9,000 કરોડ રૂપિયા થયું.

KPI Green Energy Ltd (KPI ગ્રીન એનર્જી) : KPI Green Energy નો શેર પાંચ વર્ષમાં 6.72 રૂપિયાથી વધીને 455.85 રૂપિયા થયો. એટલે કે લગભગ 6,700%નો વધારો. કંપનીનું માર્કેટ કેપ 109 કરોડથી વધીને લગભગ 9,000 કરોડ રૂપિયા થયું.

4 / 11
Apollo Micro Systems Ltd (એપોલો માઇક્રો સિસ્ટમ) : 
ડિફેન્સ ઇલેક્ટ્રોનિક્સ (Defence Electronics) ક્ષેત્રની આ કંપનીનો શેર 2021માં 10.68 રૂપિયા હતો, જે હવે 308.30 રૂપિયા સુધી પહોંચ્યો છે. રોકાણકારોને લગભગ 29 ગણું રિટર્ન મળ્યું. દેશમાં ડિફેન્સ ક્ષેત્રમાં વધતી ખરીદીનો કંપનીને મોટો ફાયદો થયો.

Apollo Micro Systems Ltd (એપોલો માઇક્રો સિસ્ટમ) : ડિફેન્સ ઇલેક્ટ્રોનિક્સ (Defence Electronics) ક્ષેત્રની આ કંપનીનો શેર 2021માં 10.68 રૂપિયા હતો, જે હવે 308.30 રૂપિયા સુધી પહોંચ્યો છે. રોકાણકારોને લગભગ 29 ગણું રિટર્ન મળ્યું. દેશમાં ડિફેન્સ ક્ષેત્રમાં વધતી ખરીદીનો કંપનીને મોટો ફાયદો થયો.

5 / 11
Jupiter Wagons Limited (જ્યુપિટર વેગન) : 
રેલવે સાધનો બનાવતી આ કંપનીનો શેર પાંચ વર્ષમાં 16.65 રૂપિયાથી વધીને 296.70 રૂપિયા થયો. એટલે કે લગભગ 18 ગણું રિટર્ન. રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વધતા ખર્ચથી કંપનીને ફાયદો મળ્યો.

Jupiter Wagons Limited (જ્યુપિટર વેગન) : રેલવે સાધનો બનાવતી આ કંપનીનો શેર પાંચ વર્ષમાં 16.65 રૂપિયાથી વધીને 296.70 રૂપિયા થયો. એટલે કે લગભગ 18 ગણું રિટર્ન. રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વધતા ખર્ચથી કંપનીને ફાયદો મળ્યો.

6 / 11
Avantel Ltd (અવાંટેલ ) : 
ડિફેન્સ કમ્યુનિકેશન ક્ષેત્રની Avantel Ltd નો શેર મે 2021માં 6.67 રૂપિયા હતો, જે હવે લગભગ 151.35 રૂપિયા થયો છે. રોકાણકારોને 22 ગણાથી વધુ રિટર્ન મળ્યું. કંપનીનું માર્કેટ કેપ 171 કરોડથી વધીને 4,000 કરોડ રૂપિયાથી વધુ થયું

Avantel Ltd (અવાંટેલ ) : ડિફેન્સ કમ્યુનિકેશન ક્ષેત્રની Avantel Ltd નો શેર મે 2021માં 6.67 રૂપિયા હતો, જે હવે લગભગ 151.35 રૂપિયા થયો છે. રોકાણકારોને 22 ગણાથી વધુ રિટર્ન મળ્યું. કંપનીનું માર્કેટ કેપ 171 કરોડથી વધીને 4,000 કરોડ રૂપિયાથી વધુ થયું

7 / 11
AGI Infra Limited (AGI ઇન્ફ્રા લિમિટેડ) : 
પંજાબની રિયલ એસ્ટેટ કંપની AGI Infraનો શેર 7.16 રૂપિયાથી વધીને 367.10 રૂપિયા થયો. હાઉસિંગ ડિમાન્ડ અને ઝડપથી પૂર્ણ થતા પ્રોજેક્ટ્સના કારણે કંપનીને મોટો ફાયદો થયો. કંપનીનું માર્કેટ કેપ 87 કરોડથી વધીને 4,589 કરોડ રૂપિયા થયું.

AGI Infra Limited (AGI ઇન્ફ્રા લિમિટેડ) : પંજાબની રિયલ એસ્ટેટ કંપની AGI Infraનો શેર 7.16 રૂપિયાથી વધીને 367.10 રૂપિયા થયો. હાઉસિંગ ડિમાન્ડ અને ઝડપથી પૂર્ણ થતા પ્રોજેક્ટ્સના કારણે કંપનીને મોટો ફાયદો થયો. કંપનીનું માર્કેટ કેપ 87 કરોડથી વધીને 4,589 કરોડ રૂપિયા થયું.

8 / 11
Transformers and Rectifiers India (ટ્રાન્સફોર્મર્સ એન્ડ રેક્ટિફાયર ઇન્ડિયા) : 
આ પાવર ઇક્વિપમેન્ટ ઉત્પાદક કંપનીનું બજાર મૂલ્ય પાંચ વર્ષમાં ₹10.48  થી વધીને ₹322.45 થયું છે. ટ્રાન્સમિશન અને પાવર ગ્રીડ વિસ્તરણથી કંપનીનું માર્કેટ કેપ ₹278 કરોડથી વધીને ₹9,679 કરોડ થયું છે.

Transformers and Rectifiers India (ટ્રાન્સફોર્મર્સ એન્ડ રેક્ટિફાયર ઇન્ડિયા) : આ પાવર ઇક્વિપમેન્ટ ઉત્પાદક કંપનીનું બજાર મૂલ્ય પાંચ વર્ષમાં ₹10.48 થી વધીને ₹322.45 થયું છે. ટ્રાન્સમિશન અને પાવર ગ્રીડ વિસ્તરણથી કંપનીનું માર્કેટ કેપ ₹278 કરોડથી વધીને ₹9,679 કરોડ થયું છે.

9 / 11
Lloyds Engineering Works Ltd (લોયડ્સ એન્જીનિયરિંગ વર્ક્સ) : 
મે 2021માં કંપનીનો શેર માત્ર 1.45 રૂપિયા હતો. હવે તે લગભગ 59.66 રૂપિયા સુધી પહોંચી ગયો છે. એટલે કે રોકાણકારોને 40 ગણાથી વધુ રિટર્ન મળ્યું. કંપનીનું માર્કેટ કેપ 154 કરોડથી વધીને 8,830 કરોડ રૂપિયા થયું.

Lloyds Engineering Works Ltd (લોયડ્સ એન્જીનિયરિંગ વર્ક્સ) : મે 2021માં કંપનીનો શેર માત્ર 1.45 રૂપિયા હતો. હવે તે લગભગ 59.66 રૂપિયા સુધી પહોંચી ગયો છે. એટલે કે રોકાણકારોને 40 ગણાથી વધુ રિટર્ન મળ્યું. કંપનીનું માર્કેટ કેપ 154 કરોડથી વધીને 8,830 કરોડ રૂપિયા થયું.

10 / 11
Knowledge Marine & Engineering Works Ltd (નોલેજ મરીન એન્ડ એન્જિનિયરિંગ વર્ક્સ લિ.) : 
મરીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની આ કંપનીનો શેર પાંચ વર્ષમાં 18.50 રૂપિયાથી વધીને 2,206.85 રૂપિયા થયો. પોર્ટ અને ડ્રેજિંગ પ્રોજેક્ટ્સમાં મળેલા મજબૂત કામથી કંપનીને મોટો ફાયદો થયો. કંપનીનું માર્કેટ કેપ 38 કરોડથી વધીને 5,394 કરોડ રૂપિયા થયું.
Photos Credit: Getty Images

Knowledge Marine & Engineering Works Ltd (નોલેજ મરીન એન્ડ એન્જિનિયરિંગ વર્ક્સ લિ.) : મરીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની આ કંપનીનો શેર પાંચ વર્ષમાં 18.50 રૂપિયાથી વધીને 2,206.85 રૂપિયા થયો. પોર્ટ અને ડ્રેજિંગ પ્રોજેક્ટ્સમાં મળેલા મજબૂત કામથી કંપનીને મોટો ફાયદો થયો. કંપનીનું માર્કેટ કેપ 38 કરોડથી વધીને 5,394 કરોડ રૂપિયા થયું. Photos Credit: Getty Images

11 / 11

ગુજરાતમાં કુદરતનો અણધાર્યો ‘ખેલ’, માવઠાથી ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી! આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">