AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Silver Price : સોનામાં એક અઠવાડિયામાં ₹1,640નો ઉછાળો, ચાંદી ₹10 હજારથી થઈ મોંઘી

દેશમાં સોનાના ભાવમાં છેલ્લા એક અઠવાડિયામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. 24 કેરેટ સોનાની કિંમતમાં 1,640 રૂપિયા સુધીનો વધારો થયો છે, જ્યારે 22 કેરેટ સોનાના ભાવમાં લગભગ 1,500 રૂપિયાનો વધારો નોંધાયો છે.

| Updated on: May 10, 2026 | 11:13 AM
Share
અમદાવાદમાં આજે 22 કેરેટ સોનાનો ભાવ 1,39,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે અને 24 કેરેટ સોનાનો ભાવ 1,52,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

1 / 7
દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,52,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. મુંબઈ અને કોલકાતામાં 24 કેરેટ સોનાનો ભાવ 1,52,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

2 / 7
મુંબઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1,39,650 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1,52,350 રૂપિયા છે.

3 / 7
બીજી કિંમતી ધાતુ ચાંદીનો ભાવ પણ સાપ્તાહિક ધોરણે વધ્યો છે. ચાંદી 10,000 રૂપિયા મોંઘી થઈ છે.

4 / 7
10 મેની સવારે ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ 2,75,000 રૂપિયા છે. શુક્રવાર 8 મેના રોજ દિલ્હી બુલિયન બજારમાં ચાંદીનો ભાવ 200 રૂપિયા ઘટીને 2,61,300 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો.

5 / 7
આ વર્ષે જાન્યુઆરી મહિનામાં દેશમાં ચાંદીનો ભાવ 4,00,000 રૂપિયા પ્રતિ કિલોના આંકને પણ પાર કરી ગયો હતો. દેશમાં સોના અને ચાંદીના ભાવ પર સ્થાનિક પરિબળો ઉપરાંત વૈશ્વિક બજારની પરિસ્થિતિઓનો પણ સીધો પ્રભાવ પડે છે.

6 / 7
વિશેષ નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. અમલ કરતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી

7 / 7

આ પણ વાંચો, Bank Holiday : બેંકિંગ કામ છે તો પહેલેથી કરી લો, આગામી દિવસોમાં રહેશે રજા

Follow Us
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral

આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી

ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ

NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?

5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video

નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video

સાણંદ-વિરમગામ હાઈવે કરાયો બંધ, રસ્તો બંધ થતા 20 કિમી લાંબો ટ્રાફિકજામ

સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
મુસાફરો ભરેલી ST બસ વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ

g clip-path="url(#clip0_868_265)">