AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રૂપિયાથી ભરાઈ જશે ગજવું ! આ 5 દિગ્ગજ કંપનીએ કરી ડિવિડન્ડની જાહેરાત, તમારા પોર્ટફોલિયોમાં કયા સ્ટોક્સ છે?

માર્ચ ત્રિમાસિકના પરિણામો જાહેર થયા બાદ ઘણી દિગ્ગજ કંપનીઓએ પોતાના શેરધારકો માટે ખુશખબર આપી છે. રોકાણકારોને પ્રોત્સાહિત કરવા માટે આઈટી, બેન્કિંગ અને કન્ઝ્યુમર ગુડ્સ જેવા વિવિધ સેક્ટર્સની કંપનીઓએ મજબૂત ડિવિડન્ડની જાહેરાત કરી છે.

| Updated on: May 09, 2026 | 6:11 PM
Share
શેરબજારમાં લિસ્ટેડ મોટાભાગની કંપનીઓએ માર્ચ ત્રિમાસિકના તેમના પરિણામો જાહેર કરી દીધા છે. આમાંથી ઘણી કંપનીઓએ ડિવિડન્ડની જાહેરાત કરી છે. કેટલીક કંપનીઓએ બમ્પર તો કેટલીક કંપનીઓએ ઓછું ડિવિડન્ડ જાહેર કર્યું છે. માર્ચ ત્રિમાસિકના પરિણામોની સાથે કંપનીઓ આખા નાણાકીય વર્ષના પરિણામોની પણ જાહેરાત કરતી હોય છે. આથી મોટાભાગની કંપનીઓએ નાણાકીય વર્ષ 2025-26 માટે ફાઈનલ ડિવિડન્ડની જાહેરાત કરી છે.

1 / 6
ટાયર બનાવતી કંપની MRF એ પ્રતિ શેર ₹229 ડિવિડન્ડની જાહેરાત કરી છે. આ નાણાકીય વર્ષ 2025-26 નું ફાઈનલ ડિવિડન્ડ હશે. MRF એ 7 મેના રોજ ડિવિડન્ડની જાહેરાત કરી હતી. કંપનીનો શેર 8 મેના રોજ ₹1,30,490 પર બંધ થયો હતો.

2 / 6
બિસ્કિટ બનાવતી દિગ્ગજ કંપની બ્રિટાનિયાએ બમ્પર ડિવિડન્ડની જાહેરાત કરી છે. તે રોકાણકારોને પ્રતિ શેર ₹90.50 નું ફાઈનલ ડિવિડન્ડ આપશે. કંપનીએ 8 મેના રોજ ડિવિડન્ડ જાહેર કર્યું હતું. 8 મેના રોજ કંપનીના શેર મોટા ઘટાડા સાથે બંધ થયા હતા.

3 / 6
દિગ્ગજ કન્સ્ટ્રક્શન કંપની L&T એ બમ્પર ડિવિડન્ડની જાહેરાત કરી છે. કંપની શેરહોલ્ડરોને પ્રતિ શેર ₹38 નું ફાઈનલ ડિવિડન્ડ આપશે. કંપનીનો શેર 8 મેના રોજ 1.12 ટકા ઘટીને ₹3,978 પર બંધ થયો હતો.

4 / 6
દેશની સૌથી મોટી બેંકે પ્રતિ શેર ₹17.35 ડિવિડન્ડની જાહેરાત કરી છે. બેંકે 8 મેના રોજ માર્ચ ત્રિમાસિકના પરિણામો જાહેર કર્યા હતા. ત્યારબાદ બેંકના શેરમાં 6 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો.

5 / 6
ટાટા ગ્રુપની કંપની ટાટા કન્ઝ્યુમરે પ્રતિ શેર ₹10 ડિવિડન્ડની જાહેરાત કરી છે. કંપનીએ 8 મેના રોજ પરિણામો જાહેર કર્યા છે. કંપનીનો શેર શુક્રવારે 2.16 ટકા વધીને ₹1,176 પર બંધ થયો હતો.

6 / 6
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

એક્સપર્ટે આપ્યું ‘Buy’ સિગ્નલ…! જલ્દી આ શેર ખરીદી લેજો નહીં તો કમાણીમાં પાછળ રહી જશો

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video

અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video

નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને

દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ

કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ

શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ

રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો

વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video

AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ

ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો

g clip-path="url(#clip0_868_265)">