19-08-2026

શુભમન ગિલે વિરાટ કોહલી-રોહિત શર્માને પાછળ છોડ્યા

શ્રીલંકા સામે  ગાલે ટેસ્ટમાં   ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત મેળવી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

શુભમન ગિલની કેપ્ટનશીપમાં ભારતે છઠ્ઠી ટેસ્ટ મેચ જીતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ જીત સાથે ગિલે કોહલી-રોહિતને પાછળ છોડ્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પ્રથમ 10 ટેસ્ટમાં સૌથી વધુ જીત મેળવનારા કેપ્ટનોમાં ગિલે કોહલી-રોહિતને પાછળ છોડ્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કોહલીએ કેપ્ટન તરીકે પહેલી 10 ટેસ્ટમાં  5 માં જીત મેળવી હતી, જ્યારે બે હાર અને ત્રણ ડ્રો રહી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રોહિતે કેપ્ટન તરીકે પહેલી 10 ટેસ્ટમાં  5 માં જીત મેળવી હતી, જ્યારે ત્રણ હાર અને બે ડ્રો રહી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કેપ્ટન તરીકે ગિલે પહેલી 10 ટેસ્ટમાં  છ જીત મેળવી છે, જ્યારે ત્રણ હાર અને એક ટેસ્ટ ડ્રો રહી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ રેકોર્ડ સાથે ગિલે  સૌરવ ગાંગુલીની બરાબરી કરી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM