18-08-2026

ટીમ ઈન્ડિયાએ ટેસ્ટમાં સૌથી વધુ  કઈ ટીમને હરાવી છે?

ટીમ ઈન્ડિયાએ  ટેસ્ટ ક્રિકેટમાં લગભગ તમામ ટીમો સામે  જીત નોંધાવી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જોકે ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ ક્રિકેટમાં  સૌથી વધુ વખત ઈંગ્લેન્ડને હરાવ્યું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામે  અત્યાર સુધી  37 ટેસ્ટમાં જીત  મેળવી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ યાદીમાં  ઓસ્ટ્રેલિયા  બીજા ક્રમે છે ભારતે ઓસ્ટ્રેલિયાને 33 ટેસ્ટમાં હરાવ્યું છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારતે વેસ્ટ ઈન્ડિઝને 25 વખત ટેસ્ટમાં હરાવ્યું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ન્યૂઝીલેન્ડ-શ્રીલંકા સામે ભારતે 22-22 ટેસ્ટ જીત મેળવી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

દક્ષિણ આફ્રિકા સામે ટીમ ઈન્ડિયાના નામે 16 ટેસ્ટ જીત છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જ્યારે પાકિસ્તાન સામે ભારતે અત્યાર સુધી  9 ટેસ્ટ મેચ જીતી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM