(Credit Image : instagram)

18  : August

કરણ પંજાબી ગીતો અને રેપ માટે જાણીતા છે

વિરાટ કોહલીનો ફેવરિટ સિંગર છે કરણ ઔજલા

કરણ ઔજલા

(Credit Image :  instagram)

વિરાટ કોહલી મેચ પહેલા કરણના ગીતો સાંભળે છે

વિરાટ કોહલી

(Credit Image :  instagram)

કરણ ઔજલા હુસ્ન તેરા તૌબા તૌબા ગીતથી ધુમ મચાવી

બોલિવુડ

(Credit Image :  instagram)

કરણ ઔજલાના બંને હાથમાં માતા-પિતાના ફોટો છે

માતા-પિતા

(Credit Image :  instagram)

કરણ ઔજલા પંજાબનો ફેમસ સિંગર છે

પંજાબી સિંગર

(Credit Image :  instagram)

કરણ ઔજલાની પત્ની પલક ઔજલા છે

પત્ની

(Credit Image :  instagram)

જસકરણ સિંહ ઔજલાનો જન્મ 18 જાન્યુઆરી 1997ના રોજ થયો છે

જન્મ

(Credit Image :  instagram)

કરણ ઔજલાએ "હુકમ ક્લોથિંગ" નામની પોતાની કપડાની બ્રાન્ડ લોન્ચ કરી છે

બ્રાન્ડ

(Credit Image :  instagram)

 કરણ ઔજલાની કુલ સંપત્તિ આશરે 108 કરોડ રૂપિયાથી 200 કરોડ રૂપિયાની વચ્ચે છે

સંપત્તિ

(Credit Image :  instagram)