AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL : ગોલમાં વરસાદ ટીમ ઈન્ડિયાના જીતની વિલન બનશે? આવું રહેશે હવામાન

IND vs SL, Galle Weather : ગોલ ટેસ્ટ મેચમાં 5મો દિવસ ખુબ રોમાંચક જોવા મળશે. ભારતીય ટીમને જીત માટે 6 વિકેટની જરુર હતી પરંતુ વરસાદ ટીમ ઈન્ડિયાની જીતની વિલેન બની શકે છે.

| Updated on: Aug 19, 2026 | 8:02 AM
Share
ભારત અને શ્રીલંકા વચ્ચે ગોલ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચમાં હવે અંતિમ તબક્કો રહ્યો છે. રમતના છેલ્લા દિવસે શ્રીલંકાને જીત માટે 288 રન બનાવવાના છે. ભારતીય ટીમ જીતથી માત્ર 6 વિકેટ દુર છે.

1 / 7
આખી મેચમાં અડચણ બનેલી વરસાદ પાંચમાં દિવસે પણ ટીમ ઈન્ડિયાની જીતનું વિલન બની શકે છે. પાંચમાં દિવસની રમત ભારતીય સમય અનુસાર 9:45 શરુ થશે.

2 / 7
એક્યુવેધરના રિપોર્ટ અનુસાર મેચના પહેલા સેશન દરમિયાન ગોલમાં વરસાદ પડવાની વધુ શક્યતા છે. ભારતીય સમયઅનુસાર સવારે 10 કલાકે વરસાદ થવાની 49 ટકા શક્યતા છે.

3 / 7
સવારે 11 કલાકે વરસાદની શક્યતા 52 ટકા થઈ જશે. આટલું જ નહી બપોરના 12 કલાકે વરસાદની શક્યતા 58 થી 60 ટકાને નજીક છે.

4 / 7
જો દિવસની શરુઆતમાં વરસાદનું અડચણ જોવા મળે છે. તો પહેલા સેશનનો મોટો ભાગ વરસાદની ઝપેટમાં આવી શકે છે. જેનાથી ભારતીય બોલરને શરુઆતના ઓવરમાં લય હાંસિલ કરવામાં પરેશાની થઈ શકે છે.

5 / 7
ભારતીય ટીમ અને ચાહકો માટે મોટી રાહતની વાત એ છે કે, લંચ પછી હવામાન ચોખ્ખું રહેશે તેવું અનુમાન છે. બપોરના 1 કલાકથી સાંજે 5 કલાક વચ્ચે વરસાદની શક્યતા ઘટી માત્ર 20 ટકાથી 25 ટકા થઈ જશે.

6 / 7
ત્યારે ટીમ ઈન્ડિયાની પાસે બીજા અને ત્રીજા સેશનમાં બાકી વધેલી 6 વિકેટ લઈ અને ગોલમાં 1-0થી લીડ બનાવવાની તક છે. ( ALL PHOTO CREDIT- PTI)

7 / 7

Kavya-Anirudh Wedding : અનિરુદ્ધ રવિચંદર અને કાવ્યા મારનના લગ્નની તારીખ કન્ફર્મ થઈ, આ સ્થળે કરશે લગ્ન અહી ક્લિક કરો

Follow Us
સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ટેન્ડર ગોટાળામાં AAP નેતા સામે કાર્યવાહી

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બે અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

ગુજરાતમાં 19 અને 20 ઓગસ્ટે 17 જિલ્લાઓમાં વરસાદની આગાહી

બનાસકાંઠાના અને વાવ થરાદના CNG પંપ આવતીકાલથી (19 Aug.) બંધ રહેશે

વડોદરા ખાડારાજ: મેયર ગીતા મકવાણાએ અધિકારીઓ પર ફોડ્યુ ઠીકરું

ગીરનારમાં યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાને રાખી સરકારે લીધો મોટો નિર્ણય

ગરમાગરમ પરોઠા પીરસવા આવ્યો 'વેટર 2.0', વીડિયો થયો 'Viral'

CNG ના ભાવમાં ₹3 નો વધારો! વાહનચાલકો અને મુસાફરો પર 'સીધી અસર'

કચ્છમાં બેન્ક ખાતા ભાડે આપતી ગેંગનો પર્દાફાશ, ₹32 કરોડની કરી હેરાફેરી

જો તમારી ગાડીમાં નંબર પ્લેટ નહી હોય તો પેટ્રોલ આપવામાં આવશે નહી

g clip-path="url(#clip0_868_265)">