AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોનામાં રોકાણ કરનારાઓ માટે ઝટકો કે તક ? 3 મહિનામાં લાલ નિશાન પર આવ્યા આ ટોપ ‘Gold ETFs’

સોનામાં રોકાણ કરનારાઓ માટે છેલ્લા કેટલાક મહિના મિશ્ર સાબિત થયા છે. એક વર્ષમાં 50% થી વધુ રિટર્ન આપનારા ગોલ્ડ ETFs માં છેલ્લા ત્રણ મહિના દરમિયાન થોડી સુસ્તી અને ઘટાડો જોવા મળ્યો છે. જો કે, 6 મહિના અને 1 વર્ષના લાંબાગાળામાં આ ફંડ્સે ફરી મજબૂત વાપસી કરીને રોકાણકારોને સારું એવું રિટર્ન આપ્યું છે.

| Updated on: Aug 19, 2026 | 8:40 PM
Share
સોનામાં રોકાણ કરનારા રોકાણકારો માટે છેલ્લા કેટલાક મહિના મિશ્ર રહ્યા છે. લોંગ ટર્મમાં ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સે (Gold ETFs) શાનદાર નફો આપ્યો પરંતુ છેલ્લા ત્રણ મહિનાના આંકડાઓએ રફતાર પર બ્રેક લગાવી દીધી છે. વર્ષભરમાં 50 ટકાથી વધુનું બમ્પર રિટર્ન આપનારો આ સેફ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન છેલ્લા ત્રિમાસિકમાં લાલ નિશાનમાં આવી ગયો છે.

1 / 5
છેલ્લા ત્રણ મહિના દરમિયાન લગભગ તમામ પ્રમુખ ગોલ્ડ ETF સ્કીમ્સના પર્ફોર્મન્સમાં સુસ્તી જોવા મળી છે. આ દરમિયાન ઘટાડા છતાં 'ધ વેલ્થ કંપની ગોલ્ડ ઈટીએફ' સૌથી ઓછા નુકસાન -2.33% સાથે ટોપ પર રહ્યો. ત્યારબાદ ટાટા ગોલ્ડ ઈટીએફ -2.43%, બંધન ગોલ્ડ ઈટીએફ -2.44%, 360 વન ગોલ્ડ ઈટીએફ -2.44% અને મિરાએ એસેટ ગોલ્ડ ઈટીએફ -2.45% રહ્યા.

2 / 5
ચોઈસ, આદિત્ય બિરલા સન લાઈફ, DSP, LIC MF અને એડલવાઈસ જેવી ઘણી અન્ય સ્કીમ્સે પણ આ સમયગાળામાં -2.46% નું નેગેટિવ રિટર્ન નોંધાવ્યું છે. બીજી તરફ, ઝેરોધા ગોલ્ડ ઈટીએફ -2.73% રિટર્ન સાથે લિસ્ટમાં સૌથી નીચલા સ્થાને રહ્યો. લોંગ ટર્મના ટ્રેન્ડને જોઈએ, તો છ મહિનાના પર્ફોર્મન્સમાં સ્થિતિ ફરીથી પોઝિટિવ જોવા મળે છે.

3 / 5
6 મહિનાની રેન્જમાં મોટાભાગના ફંડ્સે વાપસી કરી છે. 'ધ વેલ્થ કંપની ગોલ્ડ ઈટીએફ' 1.42% રિટર્ન સાથે પ્રથમ સ્થાને છે. આ પછી ટાટા ગોલ્ડ ઈટીએફ અને મિરાએ એસેટ ગોલ્ડ ઈટીએફ એ 1.38% રિટર્ન આપ્યું. આ સિવાય 360 વન ગોલ્ડ ઈટીએફ એ 1.37% રિટર્ન આપ્યું, જ્યારે બંધન ગોલ્ડ ઈટીએફ એ 1.31% રિટર્ન આપ્યું.

4 / 5
વધુમાં, એડલવાઈસ તથા કોટક ગોલ્ડ ઈટીએફ એ 1.32% રિટર્ન, એચડીએફસી ગોલ્ડ ઈટીએફ એ 1.28% રિટર્ન, નિપ્પોન ઈન્ડિયા ઈટીએફ ગોલ્ડ બીઈઈએસ એ 1.17% રિટર્ન અને સૌથી ઓછું એલઆઈસી એમએફ ગોલ્ડ ઈટીએફ એ 0.56% રિટર્ન આપ્યું. જો એક વર્ષના રિટર્નને જોઈએ, તો એક વર્ષ દરમિયાન મોટાભાગના ગોલ્ડ ઈટીએફ એ 52% થી 53% ના દાયરામાં જોરદાર નફો નોંધાવ્યો છે. આ લિસ્ટમાં આદિત્ય બિરલા સન લાઈફ ગોલ્ડ ઈટીએફ 53.25% રિટર્ન સાથે સૌથી આગળ રહ્યો.

5 / 5
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

₹1 લાખના બનાવી દીધા ₹18 લાખ… આ સ્મોલકેપ સ્કીમે વાર્ષિક 22% રિટર્ન આપી રોકાણકારોને કરોડપતિ બનાવ્યા

Follow Us
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video

દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી

ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત

ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'

વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ

ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video

સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ

સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં

ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'

g clip-path="url(#clip0_868_265)">