17-08-2026

રોનાલ્ડોની પત્નીની નેટવર્થ કેટલી છે? 

ફૂટબોલ સુપરસ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને જ્યોર્જીના લગ્નના બંધનમાં બંધાયા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રોનાલ્ડોની અરબોની સંપત્તિનો માલિક છે જ પણ તેની પત્ની પણ કરોડોની સંપત્તિ  ધરાવે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જ્યોર્જિનાની નેટવર્થ $10 મિલિયન  (₹84 કરોડ) હોવાનું કહેવાય છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, સોશિયલ મીડિયા, મોડેલિંગ અને બિઝનેસથી જ્યોર્જિના કરોડોની કમાણી કરે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઇન્સ્ટાગ્રામ પર તેના 77 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે, જે તેની આવકનો મુખ્ય  સ્ત્રોત છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જ્યોર્જીનાએ ફેશન બિઝનેસ અને રિયલ એસ્ટેટમાં પણ  રોકાણ કર્યું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જ્યોર્જિનાએ Gucci, Prada, Chanel જેવી મોટી બ્રાન્ડ્સ સાથે મોડેલિંગ કર્યું 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જ્યોર્જિના Vogue, Harper's Bazaar અને Elle જેવા મેગેઝિનના કવર પર પણ જોવા મળી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM