AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જિયો-બ્લેકરોક લાવી રહ્યું છે નવુ બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ: માત્ર ₹500 થી કરી શકાશે રોકાણ, એક્ઝિટ લોડ સંપૂર્ણ ફ્રી, જાણો ખાસિયતો

JioBlackRock મ્યુચ્યુઅલ ફંડે નવા બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ માટે સેબીમાં ડ્રાફ્ટ જમા કરાવ્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ટેકનોલોજી આધારિત સ્ટ્રેટેજીથી સંચાલિત આ ફંડમાં રોકાણકારોને મળશે ઝીરો એક્ઝિટ લોડનો મોટો ફાયદો.

| Updated on: Aug 19, 2026 | 5:46 PM
Share
JioBlackRock મ્યુચ્યુઅલ ફંડે માર્કેટ રેગ્યુલેટર સેબી (SEBI) સમક્ષ પોતાનો નવો 'બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ' (Balanced Advantage Fund) લોન્ચ કરવા માટે ડ્રાફ્ટ ડોક્યુમેન્ટ ફાઇલ કર્યો છે. આ એક ઓપન-એન્ડેડ ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ હશે, જે ઇક્વિટી (શેરબજાર) અને ડેટ (સ્થિર આવકના સાધનો) બંનેમાં સંતુલિત રોકાણ કરશે. આ સ્કીમને 'Nifty 50 Hybrid Composite Debt 50:50 Index (TRI)' સાથે બેન્ચમાર્ક કરવામાં આવશે.

1 / 8
ડાયનેમિક એસેટ એલોકેશન મોડેલ: આ ફંડની સૌથી મોટી વિશેષતા તેનું ફ્લેક્સિબલ ઇન્વેસ્ટમેન્ટ મોડેલ છે. સામાન્ય સંજોગોમાં ફંડ પોતાની કુલ રકમમાંથી 65% થી 90% હિસ્સો ઇક્વિટી અને તેની સાથે જોડાયેલા સાધનોમાં રોકી શકે છે. જ્યારે 10% થી 35% હિસ્સો ડેટ અને મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રાખવામાં આવશે. શેરબજારની વધઘટ અને સ્થિતિને ધ્યાનમાં રાખીને ફંડ મેનેજર્સ આ રોકાણના ગુણોત્તરમાં જરૂરી ફેરફાર કરી શકશે.

2 / 8
કોણ સંભાળશે ફંડ મેનેજમેન્ટ? આ ફંડનું સંચાલન તન્વી કચેરીયા, સાહિલ ચૌધરી, વિરેન્દ્ર કુમાર, અરુણ રામચંદ્રન, વિક્રાંત મહેતા અને સિદ્ધાર્થ દેબ દ્વારા કરવામાં આવશે. આ સ્કીમમાં રેગ્યુલર અને ડાયરેક્ટ બંને પ્લાન ઉપલબ્ધ રહેશે, જેમાં ડિફોલ્ટ વિકલ્પ તરીકે માત્ર ગ્રોથ (Growth) ઓપ્શન મળશે.

3 / 8
માત્ર ₹500 થી શરૂઆત અને રોકાણના નિયમો, એકસાથે (લમ્પસમ) રોકાણ માટે લઘુત્તમ અરજી રકમ માત્ર ₹500 રહેશે અને ત્યારબાદ કોઈપણ રકમનું રોકાણ કરી શકાશે. એસઆઈપી (SIP) દ્વારા રોકાણ માટે પણ લઘુત્તમ રકમ ₹500 નક્કી કરાઈ છે, જેમાં ઓછામાં ઓછા 6 હપ્તા ભરવા ફરજિયાત રહેશે.

4 / 8
AI અને અદ્યતન ટેકનોલોજી આધારિત સ્ટ્રેટેજી: શેરોની પસંદગી માટે કંપનીઓના વેલ્યુએશન, નાણાકીય ગુણવત્તા, સેન્ટિમેન્ટ અને ફંડામેન્ટલ ગતિવિધિઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત ગ્લોબલ અને લોકલ રિસ્ક સેન્ટિમેન્ટ, આર્થિક ડેટા અને ટેકનિકલ ઇન્ડિકેટર્સ પર પણ નજર રાખવામાં આવશે. આ રોકાણ પ્રક્રિયામાં AI, રિસર્ચ સિગ્નલ્સ અને વિશ્વ વિખ્યાત 'Aladdin' ટેકનોલોજી પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવશે.

5 / 8
ઝીરો એક્ઝિટ લોડનો મોટો ફાયદો: આ સ્કીમમાં એક્ઝિટ લોડ (Exit Load) શૂન્ય રાખવામાં આવ્યો છે. એટલે કે રોકાણકાર જ્યારે પણ પોતાના યુનિટ્સ વેચશે કે રિડીમ કરશે, ત્યારે તેના પર કોઈપણ પ્રકારનો એક્ઝિટ ચાર્જ કાપવામાં આવશે નહીં. ઓપન-એન્ડેડ સ્કીમ હોવાથી રોકાણકારો કોઈપણ કામકાજના દિવસે યુનિટ ખરીદી અને વેચી શકશે. રિડેમ્પશનની રકમ અરજી કર્યાના ત્રણ કામકાજના દિવસોમાં ખાતામાં ટ્રાન્સફર કરવાની જોગવાઈ છે.

6 / 8
જોકે, રોકાણકારોએ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે આ સ્કીમનું જોખમ સ્તર 'Very High' (અત્યંત ઊંચું જોખમ) વર્ગીકૃત કરવામાં આવ્યું છે અને માર્કેટ સાથે જોડાયેલું હોવાથી તેમાં કોઈ નિશ્ચિત વળતરની ગેરંટી હોતી નથી.

7 / 8
ડિસ્ક્લેમર: આ આર્ટિકલ માત્ર માહિતી આપવાના હેતુથી તૈયાર કરવામાં આવ્યો છે. આને કોઈ પણ પ્રકારની ઇન્વેસ્ટમેન્ટ કે શેર ખરીદવા-વેચવાની સલાહ માનવી નહીં. બજારમાં પૈસા રોકતા પહેલાં હંમેશા તમારા પ્રમાણિત નાણાકીય સલાહકારની મદદ અવશ્ય લો.

8 / 8

પોસ્ટ ઓફિસની શાનદાર સ્કીમ, રોજ માત્ર ₹195 ની નાની બચતથી બનાવો ₹10 લાખનું મોટું ફંડ, જાણો ગણતરી અને વ્યાજ દર

Follow Us
એન્જિનિયરો પણ દંગ! ગરમીથી બચવા માટે વ્યક્તિએ શોધ્યો 'દેશી જુગાડ'

અમદાવાદના રિક્ષાચાલકોએ મોટા આંદોલનની ચીમકી ઉચ્ચારી

કાંતિ અમૃતિયાના ભાઈનો વીજપોલ મુદ્દે ધમકીભર્યો વીડિયો વાયરલ...

નકલી દારૂકાંડમાં કોંગ્રેસે સરકાર અને તંત્ર પર ઉઠાવ્યા 'ગંભીર સવાલો'

વડોદરામાં રોડના ખાડાનો કાળ, કાઉન્સિલરના માતા-પિતા ઘાયલ

પાલીતાણા હોસ્પિટલમાં કામ કર્યા વિના ₹50.43 લાખનું ખોટું બિલ રજૂ! Video

ડીસામાં ભાજપ મહિલા કોર્પોરેટરના પતિનું અપહરણ, 50 લાખની માંગી ખંડણી!

સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ટેન્ડર ગોટાળામાં AAP નેતા સામે કાર્યવાહી

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બે અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

ગુજરાતમાં 19 અને 20 ઓગસ્ટે 17 જિલ્લાઓમાં વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">