AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips for Bedroom: શું તમે પણ ગાદલા નીચે રાખો છો આ 5 વસ્તુઓ? વાસ્તુશાસ્ત્ર અનુસાર બગડી શકે છે બનેલા કામ

સુવિધા ખાતર ગાદલા નીચે વસ્તુઓ મૂકવાની ટેવ ઘરની સુખ-શાંતિ અને પ્રગતિમાં અવરોધ બની શકે છે. જાણો વાસ્તુશાસ્ત્ર મુજબ કઈ 5 વસ્તુઓ ગાદલા નીચે ક્યારેય ન રાખવી જોઈએ.

| Updated on: Aug 19, 2026 | 8:31 PM
Share
વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમ અને પલંગની આસપાસનું વાતાવરણ આપણા મન, વિચારો અને ઊંઘ પર ખૂબ ઊંડી અસર કરે છે. સામાન્ય રીતે લોકો પોતાની અનુકૂળતા ખાતર ઘણી વસ્તુઓ ગાદલા નીચે મૂકી દેતા હોય છે, પરંતુ વાસ્તુ નિયમો મુજબ આ પદ્ધતિ બિલકુલ યોગ્ય નથી. ગાદલા નીચે બિનજરૂરી વસ્તુઓ રાખવાથી જીવનમાં નકારાત્મક અસરો જોવા મળી શકે છે. ગાદલા નીચે કઈ 5  વસ્તુઓ ન રાખવી જોઈએ? ચાલો જાણીએ...

1 / 6
વાયર કે ચાર્જર ન રાખવા: વાસ્તુના નિયમ મુજબ ગાદલા નીચે ક્યારેય મોબાઈલ ચાર્જર, ડેટા કેબલ કે કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્રોનિક વાયર ન રાખવા જોઈએ. શાસ્ત્ર અનુસાર આ અશુભ માનવામાં આવે છે. આમ કરવાથી ઊંઘમાં ખલેલ પહોંચે છે અને મન પણ સતત અશાંત રહે છે.

2 / 6
જૂના કાગળિયાં કે બિલ હટાવી દો: જો તમે ગાદલા નીચે જૂના કાગળો, દસ્તાવેજો કે નકામી રસીદો રાખતા હોવ તો તેને તરત જ ત્યાંથી દૂર કરો. જે કાગળો કામના ન હોય તેનો નિકાલ કરો અને અગત્યના કાગળો યોગ્ય જગ્યાએ કબાટ કે ફાઇલમાં વ્યવસ્થિત મૂકો.

3 / 6
ફાટેલાં-જૂનાં કપડાં ન મૂકવા: ગાદલા નીચે જૂનાં કે ફાટેલાં કપડાં રાખવાથી બચવું જોઈએ. એવી માન્યતા છે કે આમ કરવાથી ઘરનું વાતાવરણ ભારે અને તણાવપૂર્ણ બને છે તેમજ પરિવારના સભ્યોની આર્થિક પ્રગતિમાં અવરોધો ઊભા થાય છે.

4 / 6
તીક્ષ્ણ કે અણીદાર વસ્તુઓ ન રાખવી: ગાદલા નીચે ભૂલથી પણ કાતર, સેફ્ટી પિન, સોય કે છરી જેવી ધારદાર કે અણીદાર વસ્તુઓ ન રાખવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર મુજબ આવી વસ્તુઓ પલંગ નીચે રાખવાથી ઘરમાં બિનજરૂરી માનસિક તણાવ પેદા થાય છે અને નાની-નાની બાબતો પર કલેશ કે વિવાદ વધે છે.

5 / 6
દવાઓ રાખવાનું ટાળો: ઘણા લોકો સમયસર મળી રહે તે આળસમાં ગાદલા નીચે જ દવાઓ મૂકી રાખતા હોય છે. વાસ્તુ અનુસાર આ આદત ખૂબ જ ખોટી છે. પલંગ નીચે દવાઓ રાખવાથી વ્યક્તિ હંમેશાં બીમારીઓથી ઘેરાયેલી રહે તેવી માન્યતા છે.

6 / 6

Disclaimer:

આ જ્યોતિષીય ગણતરીઓ અને માન્યતાઓ પર આધારિત છે. TV9Gujarati આની જવાબદારી સ્વીકારતું નથી કે તેને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

ઘરમાંથી બહાર નીકળતી વખતે પાછળથી અવાજ આપવો કેમ અશુભ મનાય છે? જાણો વાસ્તુ, જ્યોતિષ અને મનોવૈજ્ઞાનિક કારણો

Follow Us
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી

બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન

સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન

પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ

જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન

નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો

નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે

Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું

નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી

અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો

g clip-path="url(#clip0_868_265)">