AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ‘કિંગ’ વિરાટ કોહલી અને ‘પ્રિન્સ’ શુભમન ગિલ વચ્ચે ICC રેન્કિંગમાં નંબર-1 ની મજેદાર જંગ

ICC રેન્કિંગમાં વિરાટ કોહલી અને શુભમન ગિલ વચ્ચે નંબર-1નો જંગ હવે વધુને વધુ રસપ્રદ બની રહ્યો છે. બંને વચ્ચે એક જોરદાર રેસ જોવા મળી રહી છે. લેટેસ્ટ ICC રેન્કિંગમાં કોહલી બીજા ક્રમે પહોંચી ગયો છે અને ગિલથી માત્ર 20 પોઈન્ટ પાછળ છે. કિંગ અને પ્રિન્સ વચ્ચેની આ રેસ મજેદાર બની ગઈ છે.

| Updated on: Sep 30, 2026 | 6:22 PM
Share
શુભમન ગિલ લેટેસ્ટ ICC રેન્કિંગમાં નંબર 1 પર યથાવત છે, પરંતુ વિરાટ કોહલી તેને જોરદાર ટક્કર આપી રહ્યો છે.

1 / 8
લેટેસ્ટ ICC રેન્કિંગમાં વિરાટ કોહલી ન્યૂઝીલેન્ડના બેટ્સમેન ડેરિલ મિશેલને પાછળ છોડીને નંબર 2 પર પહોંચી ગયો છે.

2 / 8
શુભમન ગિલ અને વિરાટ કોહલી વચ્ચે હવે ફક્ત 20 રેટિંગ પોઈન્ટનો જ તફાવત છે.

3 / 8
ગિલના 816 પોઈન્ટ છે, જ્યારે વિરાટ કોહલી 796 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે.

4 / 8
હવે, જો વિરાટ કોહલી વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI શ્રેણીની બાકીની બે મેચમાં એક સદી અને એક અડધી સદી ફટકારે છે, અને શુભમન એક પણ મેચમાં નિષ્ફળ જાય છે, તો તે ફરીથી નંબર 1 સ્થાન મેળવી શકે છે.

5 / 8
ક્રિકેટના 'કિંગ' વિરાટ કોહલી અને 'પ્રિન્સ' શુભમન ગિલ વચ્ચેની આ રેસ ખરેખર શાનદાર લાગે છે.

6 / 8
વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી વનડેમાં શુભમન ગિલે 110 રન બનાવ્યા હતા, જ્યારે વિરાટ કોહલીએ 88 બોલમાં અણનમ 139 રન બનાવીને ભારતને શાનદાર જીત અપાવી હતી.

7 / 8
2026માં બંને બેટ્સમેન સારું પ્રદર્શન કરી રહ્યા છે. શુભમન ગિલે નવ વનડે ઇનિંગમાં 671 રન બનાવ્યા છે, જ્યારે વિરાટ કોહલીએ સાત ઇનિંગમાં 523 રન બનાવ્યા છે. (PC:PTI/X)

8 / 8

Breaking News Asian Games 2026: રેલવેના TTએ લહેરાવ્યો ત્રિરંગો, જીત્યો બ્રોન્ઝ મેડલ, આમ કરનાર પ્રથમ ભારતીય

Follow Us
g clip-path="url(#clip0_868_265)">