AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking: Jio ની મોટી જાહેરાત : માત્ર ₹299 માં પડશે 4G ફોન, ‘JioBharat 4G’ સાથે 6 મહિનાનું રિચાર્જ તદ્દન મફત

રિલાયન્સ જિયોએ પોતાની 10મી વર્ષગાંઠ નિમિત્તે દેશના કરોડો 2G યુઝર્સ માટે ધમાકેદાર ઓફર જાહેર કરી છે. ₹1,499 ની કિંમતના ‘JioBharat 4G’ ફીચર ફોનની ખરીદી પર કંપની 6 મહિનાનું રિચાર્જ તદ્દન મફત આપી રહી છે, જેથી ગ્રાહકને 4G માં અપગ્રેડ થવાનો ચોખ્ખો ખર્ચ માત્ર ₹299 જ પડશે. આ ફોનમાં અનલિમિટેડ કૉલિંગ, ડેટા, UPI પેમેન્ટ અને લાઈવ ટીવી જેવી સુવિધાઓ મળશે.

| Updated on: Sep 30, 2026 | 8:30 PM
Share
રિલાયન્સ જિયોએ પોતાની 10મી એનિવર્સરી પર દેશના કરોડો 2G યુઝર્સ માટે એક મોટી અને આકર્ષક ઓફરની જાહેરાત કરી છે. જો સામાન્ય 2G યુઝર્સ જિયોના 4G ફોન પર અપગ્રેડ થાય છે, તો તેમને આ ફોન માત્ર ₹299 નો જ પડશે. કંપનીએ પોતે ગણતરી સમજાવી છે કે આ કેવી રીતે શક્ય બનશે.

1 / 7
એનિવર્સરી ઓફર અંતર્ગત ‘JioBharat 4G’ ફોન ₹1,499 માં ઉપલબ્ધ કરાવાયો છે અને તેની સાથે 6 મહિનાનું રિચાર્જ તદ્દન મફત આપવામાં આવી રહ્યું છે. છ મહિનાના રિચાર્જની કિંમત આશરે ₹1,200 થાય છે. આમ, ₹1,499 માં ફોન અને 6 મહિનાનું ફ્રી રિચાર્જ બંને મળી જવાથી 2G થી 4G માં શિફ્ટ થવાનો ચોખ્ખો વધારાનો ખર્ચ માત્ર ₹299 જ રહે છે.

2 / 7
સમજો કેવી રીતે થશે તમારો ફાયદો: કંપનીના જણાવ્યા મુજબ, આ ઓફર ખાસ કરીને 2G ફીચર ફોન વાપરતા ગ્રાહકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. સામાન્ય રીતે 2G યુઝર્સ દર મહિને આશરે ₹199 નું રિચાર્જ કરાવતા હોય છે, જે છ મહિનામાં ₹1,200 જેટલું થઈ જાય છે.

3 / 7
જો ગ્રાહક ‘JioBharat 4G’ ખરીદે છે, તો તેને 6 મહિના સુધી કોઈ રિચાર્જ કરાવવું પડશે નહીં. ખરીદી વખતે ગ્રાહકે ₹1,499 ચૂકવવા પડશે, પરંતુ ₹1,200 નું રિચાર્જ સાથે મફત મળતું હોવાથી ફોનની પડતર કિંમત માત્ર ₹299 થઈ જાય છે.

4 / 7
2G થી 4G માં અપગ્રેડ થવાના ફાયદા: જિયોના જણાવ્યા અનુસાર, 2G થી 4G પર શિફ્ટ થતાં ગ્રાહકોને અલ્ટ્રા-ફાસ્ટ ઇન્ટરનેટ કનેક્ટિવિટી મળશે. આ સાથે ‘જિયોભારત’ ફોનમાં: JioTV મારફતે 500 થી વધુ લાઈવ ટીવી ચેનલ્સ, JioHotstar પર લાઈવ ક્રિકેટ,, ફિલ્મો અને મનોરંજન, JioSaavn મ્યુઝિક સ્ટ્રીમિંગ, JioPay દ્વારા સરળ અને સુરક્ષિત UPI પેમેન્ટ, દર મહિને 14GB ડેટા અને અનલિમિટેડ HD વૉઇસ કૉલિંગ

5 / 7
કયા મોડેલ્સ પર મળશે આ ઓફર? જિયોભારત સિરીઝના પસંદગીના A1, B1, B2 અને B3 મોડેલ્સ પર આ ઓફર લાગુ કરવામાં આવી છે. આ ફોનમાં 2.4 ઇંચનું ક્લિયર ડિસ્પ્લે અને લાંબો બેકઅપ આપતી 2000mAh ની દમદાર બેટરી આપવામાં આવી છે.

6 / 7
કોના માટે સૌથી વધુ ફાયદાકારક? આ ઓફર એવા તમામ લોકો માટે શ્રેષ્ઠ સાબિત થશે જેઓ આજે પણ સાદા 2G ફોનનો ઉપયોગ કરી રહ્યા છે. દેશમાં કરોડો લોકો હજુ પણ માત્ર કોલિંગ અને SMS પૂરતા મર્યાદિત છે. આજના ડિજિટલ યુગમાં ઘરમાં રહેલા વડીલો અને મહિલાઓ કે જેઓ હજુ સાદા ફોન વાપરે છે, તેમને ખૂબ જ નજીવા ખર્ચે 4G ડિજિટલ સુવિધાઓ અને યુપીઆઈ પેમેન્ટ સાથે જોડવા માટે આ એક સુવર્ણ તક છે.

7 / 7

ગેમિંગથી લઈને ઓફિસ વર્ક સુધી, તમારા માટે કયું કીબોર્ડ સાઈઝ બેસ્ટ?

Follow Us
આસારામને 'મોટો ઝટકો', ગુજરાત હાઈકોર્ટે હંગામી જામીન અરજી ફગાવી

આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર

વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન

રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ

TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા

સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો

ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ

સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો

યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?

g clip-path="url(#clip0_868_265)">