AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: 200 રન… શુભમન ગિલે ODIમાં ફટકારી બીજી બેવડી સદી, આ કમાલ કરનાર માત્ર બીજો ખેલાડી

વેસ્ટ ઈન્ડિઝ સામે 406 રનના લક્ષ્યનો પીછો કરતા ભારતીય કેપ્ટન શુભમન ગિલે શાનદાર બેવડી સદી ફટકારી હતી. આ શુભમન ગિલની ODIમાં બીજી બેવડી સદી છે. ગિલ રોહિત બાદ આ કમાલ કરનાર માત્ર બીજો ક્રિકેટર છે.

| Updated on: Sep 30, 2026 | 10:02 PM
Share
ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલે વનડેમાં બીજી બેવડી સદી ફટકારી.

1 / 8
ગિલે ગુવાહાટીમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 117 બોલમાં 200 રન પૂરા કર્યા.

2 / 8
ગિલ વનડેમાં એકથી વધુ બેવડી સદી ફટકારનાર રોહિત બાદ માત્ર બીજો બેટ્સમેન.

3 / 8
આ પહેલા, 2023માં ન્યૂઝીલેન્ડ સામે ગિલે 208 રનની ઇનિંગ રમી હતી.

4 / 8
શુભમન ગિલ ODI રન ચેઝમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો છે.

5 / 8
અત્યાર સુધી, ભારતીય બેટ્સમેનો દ્વારા ફટકારવામાં આવેલી બધી બેવડી સદી પહેલા બેટિંગ કરતી વખતે આવી છે.

6 / 8
વેસ્ટ ઈન્ડિઝ સામે 406 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરતા ભારતીય કેપ્ટન શુભમન ગિલે જોરદાર કેપ્ટન ઇનિંગ રમી હતી.

7 / 8
કેપ્ટન શુભમન ગિલની ઇનિંગના દમ પર ટીમ ઇન્ડિયા આ અશક્ય લાગતા રનચેઝમાં સફળ થયું છે. (PC:PTI/X)

8 / 8

Breaking News: 100 ની હેટ્રિક… શુભમન ગિલે પોતાની કારકિર્દીની સૌથી ઝડપી સદી ફટકારી

Follow Us
દુધરેજ પાસે જ્વલનશીલ પદાર્થ ભરેલી માલગાડી પાટા પરથી ઉતરી

ગીર સોમનાથના તાલાલામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

સાબરકાંઠામાં ભાજપના જિલ્લા ઉપપ્રમુખ સામે એટ્રોસિટીની ફરિયાદ

નવસારીમાં સતત છઠ્ઠા દિવસે દીપડો દેખાતા દહેશત

સુરતમાં મનપાની કચરા ગાડી પર જોખમી સ્ટંટ,જુઓ Video

ટાઈગર શ્રોફ પર હુમલા મામલે મોટો ખુલાસો
ટાઈગર શ્રોફ પર હુમલા મામલે મોટો ખુલાસો
શિયાળાની શરૂઆતમાં જ ગુજરાતમાં કાળઝાળ ગરમી! ઓક્ટોબરની ગરમીએ ચિંતા વધારી

આજનું રાશિફળ : ભાગ્યના સિતારા ચમકશે અને આવકમાં મોટો વધારો થશે

ભાજપના પૂર્વ નેતાની 'દાદાગીરી', ગરબા રમતા યુવક પર જીવલેણ હુમલો કર્યો

ગુજરાતના સરહદી જિલ્લાઓમાં વરસાદની આગાહી: હવામાન વિભાગનું એલર્ટ

g clip-path="url(#clip0_868_265)">