AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે ટ્રાન્ઝેક્શન કરતાં પહેલા ‘સો વાર’ વિચારજો, 1 જુલાઈથી બદલાઈ જશે ક્રેડિટ કાર્ડના નિયમો

ભારતની ખ્યાતનામ બેંક 1 જુલાઈ, 2025થી ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલા કેટલાક ચાર્જમાં બદલાવ કરી રહી છે. આ બદલાવ ઓનલાઈન ગેમિંગ, વૉલેટ લોડિંગ, યુટિલિટી બિલ અને ઈન્સ્યોરન્સ પેમેન્ટ જેવા ટ્રાન્ઝેક્શન્સને અસર કરશે.

| Updated on: Jun 04, 2025 | 4:38 PM
ક્રેડિટ કાર્ડ વાપરનારાઓ માટે મહત્વની જાણકારી બહાર આવી છે. જો તમારા પાસે HDFC બેંકનું ક્રેડિટ કાર્ડ છે, તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વની બની શકે છે.

1 / 9
HDFC બેંક 1 જુલાઈ, 2025થી ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલા કેટલાક ચાર્જમાં ફેરફાર લાવી રહી છે. આ ફેરફારો ખાસ કરીને ઓનલાઇન ગેમિંગ, વોલેટ લોડિંગ, યુટિલિટી બિલ અને ઈન્સ્યોરન્સ પેમેન્ટ જેવા ટ્રાન્ઝેક્શન્સને અસર કરશે.

2 / 9
Dream11, MPL કે Rummy Culture જેવી ઓનલાઇન સ્કિલ-બેઝ્ડ ગેમિંગ વેબસાઈટ્સ પર મહિને ₹10,000થી વધુ ખર્ચ કરનાર ગ્રાહકોને 1% ફી ચૂકવવી પડશે. આ ચાર્જ  મહિને કુલ ગેમિંગ ખર્ચ પર લાગશે અને તેની મહત્તમ મર્યાદા ₹4,999 રહેશે. આ ખર્ચ પર તમને રિવોર્ડ પોઈન્ટ્સ મળશે નહી.

3 / 9
જો તમે Paytm અથવા Mobikwik જેવી થર્ડ પાર્ટી વોલેટ્સમાં મહિને ₹10,000થી વધુ રકમ નાખો છો, તો પણ 1% ચાર્જ લાગશે. આ ચાર્જ કુલ વોલેટ-લોડિંગ રકમ પર લાગુ થશે અને તેની મહત્તમ મર્યાદા 4,999 રૂપિયા હશે.

4 / 9
કન્ઝયુમર કાર્ડથી મહિને ₹50,000 કે વધુ અને બિઝનેસ કાર્ડથી ₹75,000થી વધુના યૂટિલિટી પેમેન્ટ થાય તો એના પર પણ 1% ચાર્જ લાગશે. જો કે, ઈન્સ્યોરન્સ પેમેન્ટ્સને યુટિલિટી ટ્રાન્ઝેક્શન ગણવામાં નહીં આવે.

5 / 9
આ સિવાય ભાડામાં, ફ્યુઅલમાં અને એજ્યુકેશન પેમેન્ટ્સ પર લાગતાં ચાર્જમાં પણ બદલાવ જોવા મળશે. આમાં ચાર્જ 1% રહેશે પણ પ્રતિ ટ્રાન્ઝેક્શન મહત્તમ ચાર્જ ₹4,999 હશે.

6 / 9
ફ્યુઅલ ચાર્જ ત્યારે લાગશે જ્યારે ટ્રાન્ઝેક્શન ₹15,000 કે ₹30,000થી વધુ હશે. એજ્યુકેશન ચાર્જ માત્ર ત્યારે લાગશે જ્યારે પેમેન્ટ કોઈ થર્ડ પાર્ટી એપ્લિકેશન દ્વારા કરવામાં આવે. જો સ્કૂલ કે કોલેજને સીધું પેમેન્ટ થાય તો કોઈ ચાર્જ નહીં લાગે.

7 / 9
ઈન્સ્યોરન્સ પેમેન્ટ્સ પર મળતાં રિવોર્ડ પોઈન્ટ્સ માટે પણ મર્યાદા નક્કી કરવામાં આવી છે. Infinia અને Infinia Metal કાર્ડ પર મહિને 10,000 પોઈન્ટ્સ સુધી, Diners Black અને Biz Black Metal પર 5,000 પોઈન્ટ્સ અને અન્ય કાર્ડ પર 2,000 પોઈન્ટ્સ સુધીની લિમિટ રહેશે.

8 / 9
જણાવી દઈએ કે, મોટાભાગના અન્ય કાર્ડ્સમાં 2,000 પોઈન્ટની મર્યાદા હશે. મેરિયટ બોનવોય કાર્ડ પર ઈન્સ્યોરન્સ રિવોર્ડ પોઈન્ટની કોઈ મર્યાદા રહેશે નહીં. HDFC બેંકે કહ્યું છે કે, તમામ ચાર્જ પર GST લાગુ થશે.

9 / 9

બિઝનેસ આઈડિયા એટલે વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">