AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમે પણ સ્નાન કર્યા વિના રસોડામાં રાંધવા લાગો છો તો સાવધાન ! ઘરમાં વધી શકે છે મુશ્કેલીઓ ?

હિંદુ ધર્મમાં પવિત્રતાનું વિશેષ મહત્ત્વ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, સ્નાન કર્યા વિના કોઈપણ શુભ કાર્ય કરવું અશુભ માનવામાં આવે છે. માન્યતા છે કે સ્નાન કર્યા વિના બનાવેલું ભોજન દેવતાઓ પણ સ્વીકારતા નથી.

| Updated on: Jul 16, 2026 | 12:15 PM
Share
હિન્દુ ધર્મમાં પવિત્રતાનું સન્માન કરવામાં આવે છે. સ્નાન કર્યા વિના કંઈ પણ કામ કરવું અશુભ માનવામાં આવે છે. દેવતાઓ પણ સ્નાન કર્યા વિના રાંધેલા ખોરાકને સ્વીકારતા નથી. (Image Souce | iStock)

1 / 6
માન્યતા અનુસાર, ઘરના રસોડામાં માતા અન્નપૂર્ણાનો વાસ રહે છે. તેથી રસોડાને સ્વચ્છ રાખવું અત્યંત મહત્વપૂર્ણ છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, સ્નાન કર્યા વિના ખોરાક રાંધવાથી શરીર પર નકારાત્મક અસર પડી શકે છે. (Image Souce | iStock)

2 / 6
જ્યોતિષ મુજબ, સ્નાન કર્યા વિના ભોજન બનાવવાથી કુંડળીમાં રાહુ અને કેતુનો અશુભ પ્રભાવ વધી શકે છે. આવા ખોરાક ખાવાથી પરિવારના સભ્યોમાં માનસિક અને શારીરિક બીમારીઓનું જોખમ પણ વધી શકે છે. (Image Souce | iStock)

3 / 6
સ્નાન કર્યા વિના ખાધેલું અને બનાવેલું ભોજન તામસિક ભોજન માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જે લોકો નિયમોનું પાલન કર્યા વિના ભોજન બનાવે છે તેમની કુંડળીમાં ગ્રહ દોષની સમસ્યા રહેવાની શક્યતા છે. (Image Souce | iStock)

4 / 6
ધાર્મિક માન્યતા અને નિયમો અનુસાર સ્નાન કર્યા વિના રસોઈ કરવું યોગ્ય માનવામાં આવતું નથી. માન્યતા મુજબ, દરરોજ સ્નાન કર્યા બાદ જ પરિવારના સભ્યો માટે રસોઈ કરવી જોઈએ. (Image Souce | iStock)

5 / 6
નોંધ : આમાં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. TV9 ગુજરતી તેનું સમર્થન કરતું નથી. (Image Souce | iStock)

6 / 6

આ પણ વાંચો, ભગવાન વિષ્ણુ પૃથ્વી પર જ્યારે પણ અવતાર લે છે, ત્યારે શા માટે શેષનાગ હંમેશા તેમની સાથે જ જન્મ લે છે?

Follow Us
તેરા-મેરા ચર્ચા હૈ ગીત પર લેડી ગોવિંદાનો ધમાકેદાર ડાન્સ, જુઓ Video

અમદાવાદ રથયાત્રામાં હાથી પસાર થાય ત્યારે DJ સિસ્ટમ બંધ રાખવાનો નિર્ણય

કમાણીના નવા સ્ત્રોત મળી રહેશે, અટકેલા કામો સરળતાથી પૂરા થઈ જશે

જગ્ગનાથના જયકારા વચ્ચે રથ યાત્રાનો પ્રારંભ, જુઓ Video

યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા

વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી

સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક

ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન

જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video

વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ

g clip-path="url(#clip0_868_265)">