ઉત્તર પ્રદેશના CM યોગીને મળ્યા ટાટા ગ્રુપના ચેરમેન એન.ચંદ્રશેખરન, ઉત્તરપ્રદેશમાં રોકાણ યોજનાઓ પર થઈ ચર્ચા

Uttar Pradesh : દેશના પ્રતિષ્ઠિત ઔદ્યોગિક સમૂહ ટાટા સન્સના અધ્યક્ષ નટરાજન ચંદ્રશેખરન આજે શુક્રવારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન તેમની પત્ની પણ હાજર રહ્યા હતા. તેના કેટલાક ફોટો સામે આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2022 | 11:33 PM
દેશના પ્રતિષ્ઠિત ઔદ્યોગિક સમૂહ ટાટા સન્સના અધ્યક્ષ નટરાજન ચંદ્રશેખરન આજે શુક્રવારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન તેમની પત્ની પણ હાજર રહ્યા હતા.

1 / 5
બેઠક દરમિયાન ચંદ્રશેખરને ઉત્તર પ્રદેશના ઔદ્યોગિક રોકાણ માટે અનુકૂળ વાતાવરણની પ્રશંસા કરી હતી અને મુખ્યમંત્રીના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશના સર્વાંગી વિકાસ માટેના પ્રયાસોની પ્રશંસા કરી હતી.

2 / 5
નટરાજને જણાવ્યુ હતુ કે, ટાટા જૂથ હોસ્પિટાલિટી, આઈટી અને ઈલેક્ટ્રોનિક્સ, ઓટોમોબાઈલ, સોફ્ટવેર, મેડિકલ એવિએશન સહિતના વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર હાજરી ધરાવે છે અને દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના વિકાસમાં સહભાગી થવા ઈચ્છુક છે. રાજ્યના સારા ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રશંસા કરતા, નટરાજને બિઝનેસ કરવાની સરળતાના સંદર્ભમાં રાજ્ય સરકારની નીતિઓની પ્રશંસા કરી હતી.

3 / 5
મુખ્યમંત્રી યોગીએ ફેબ્રુઆરી 2023માં સૂચિત યુપી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટની ચર્ચા કરવા માટે ટાટા જૂથને આમંત્રણ આપ્યુ હતુ, જેના પર નટરાજને જણાવ્યુ હતુ કે, ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ એક સારી તક છે અને ટાટા જૂથ તેની ભાગીદારીની ખાતરી કરશે.

4 / 5
ટાટા ગ્રુપના ચેરમેને મુખ્યમંત્રી સાથે રાજ્યના વિવિધ ક્ષેત્રોમાં રોકાણ માટેની તેમની ભાવિ યોજનાઓ વિશે ચર્ચા કરી હતી.

5 / 5

Latest News Updates

Follow Us:
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ

સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા

ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?

સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો

g clip-path="url(#clip0_868_265)">