Gadar 2 Movie : ગદર ફિલ્મમાં સની દેઓલની ફી સાંભળીને તમે ચોંકી જશો, આટલી મોટી રકમ લીધી, ‘સકીના’ની પણ ફી જાણીને હોંશ ઉડી જશે
Gadar 2 Movie : તારા સિંહ અને સકીનાની લવ સ્ટોરી 22 વર્ષ પછી ફરી એકવાર બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા માટે તૈયાર છે. ફિલ્મ 'ગદર' વર્ષ 2001માં આવી હતી. આ ફિલ્મ વાર્તા મજબૂત અભિનય અને જબરદસ્ત એક્શન દ્રશ્યોને કારણે આઇકોનિક બની હતી.
Most Read Stories