(Credit Image : Google Photos )

06 June 2026

વાળ પાતળા થવાનું કારણ શું?

દરરોજ 50થી 100 વાળ ખરવા સામાન્ય માનવામાં આવે છે.

વાળ ખરવા

હોર્મોનલ અસંતુલન અને આયર્નની ઉણપ વાળ પાતળા થવાનું મુખ્ય કારણ બની શકે છે.

હોર્મોનલ અસંતુલન

તણાવ અને ખરાબ આહાર પણ Hair Fall વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

Hair Fall

વિટામિન B12 અને B-કોમ્પ્લેક્સની ઉણપ વાળની ઘનતા ઘટાડે છે.

B-કોમ્પ્લેક્સ

લવંડર ઓઈલથી નિયમિત માલિશ કરવાથી વાળ મજબૂત અને સ્વસ્થ બની શકે છે.

નિયમિત માલિશ

આયર્ન, ફોલિક એસિડ અને ઝિંક વાળના વિકાસ માટે જરૂરી પોષક તત્વો છે.

જરૂરી પોષક તત્વો

બાયોટિનથી ભરપૂર ખોરાક વાળને ઘાટા અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે.

ઘાટા અને ચમકદાર

ઓમેગા-3 અને ઓમેગા-6 ફેટી એસિડ વાળ ખરતા રોકી વૃદ્ધિમાં મદદ કરે છે.

વૃદ્ધિ