મૌની રોયને બોલ્ડ લૂક પડી ગયો ભારે, તસ્વીરો જોઈને યુઝર્સે અભિનેત્રીને કરી દીધી ટ્રોલ

મૌની રોય સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. હાલમાં જ મૌનીએ આવો ડ્રેસ પહેર્યો હતો, જેના કારણે તે ટ્રોલ થઈ રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 31, 2021 | 12:11 PM
મૌની રોય સોમવારે મુંબઈમાં જોવા મળી હતી. આ દરમિયાન અભિનેત્રી બેકલેસ ડ્રેસ પહેરેલી જોવા મળી હતી.

1 / 6
આ ડ્રેસમાં મૌની સુંદર લાગી રહી હતી, પરંતુ તે જ સમયે તે તેમાં અંક્મ્ફર્ટેબલ દેખાતી હતી.

2 / 6
આ ડ્રેસમાં મૌની સુંદર લાગી રહી હતી, પરંતુ તે જ સમયે તે તેમાં અસહજ દેખાતી હતી.

3 / 6
એટલું જ નહીં, મૌનીને આ ડ્રેસમાં જોયા પછી યુઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે કે જ્યારે તે આ ડ્રેસમાં કમ્ફર્ટેબલ ન હતી તો તેણે આ ડ્રેસ પહેરવાની જરૂર નહોતી.

4 / 6
તમને જણાવી દઈએ કે મૌની બોલિવૂડ અને ટીવીની હોટ અને બોલ્ડ અભિનેત્રીઓમાંની એક છે. તે પોતાની હોટ તસવીરો શેર કરતી રહે છે.

5 / 6
મૌનીની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તે ટૂંક સમયમાં ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે.

6 / 6
Follow Us:
ગુજરાતમાં ઠંડો પવન ફૂંકાવવાની આગાહી
ગુજરાતમાં ઠંડો પવન ફૂંકાવવાની આગાહી
શાળામાં ઘૂસ્યો સિંહ ! શાળાએ આવતા બાળકોને શિક્ષકોએ બહાર જ રોક્યા

છોટા પેકેટ બડા ધમાકા, 1 ઉંદરથી 3 બિલાડી ડરીને ભાગી

જમીન NA કૌભાંડ મામલે કાર્યવાહી, 58 મિલકત ધારકને દબાણ દૂર કરવાની નોટિસ

હવે દારુ પણ નકલી ! કડીમાંથી નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ

ભરશિયાળે કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદનો કહેર

રાજાશાહી ઠાઠ માણવા રાજવી પરિવારના ઘરે કરી ચોરી, 5 આરોપીની ધરપકડ

આ 4 રાશિના જાતકોને આજે વેપારમાં મોટા લાભના સંકેત

ગુજરાતમાં શીત લહેરની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન

ખાખીની દાદાગીરી, અકસ્માતની ફરિયાદ કરવા ગયેલા યુવકને પોલીસે માર્યો માર

g clip-path="url(#clip0_868_265)">