ટાઇટેનિક ફિલ્મના છેલ્લા દ્રશ્યમાં જોવા મળેલા દરવાજાની કરોડો રૂપિયામાં હરાજી થઈ

ટાઈટેનિકમાં જે દરવાજાએ રોઝનો જીવ બચાવ્યો હતો , તેમજ રોઝાના ડ્રેસની હરાજી કરવામાં આવી છે. દરવાજો 7,18,750 ડોલર અને કેટ વિંસલેટના ડ્રેસની 125,000 ડોલરમાં હારજી થઈ છે.

| Updated on: Mar 27, 2024 | 1:00 PM
ટાઇટેનિકના દરવાજાની 5.83 કરોડ રૂપિયામાં હરાજી થઈ છે. ટાઈટેનિક ફિલ્મ આજે પણ સૌની પસંદ છે.ફિલ્મના છેલ્લા દ્રશ્યમાં લિયોનાર્ડો ડી કેપ્રિયો અને કેટ વિન્સલેટ (જેક અને રોઝ) જે લાકડાના પાટિયા પર જોવા મળ્યા હતા તેની હરાજી ( 718,750) ડોલર કરતાં વધુમાં કરવામાં આવી છે.

1 / 5
ફિલ્મ ટાઈટેનિકને 25 વર્ષથી વધુનો સમય થઈ ચૂક્યો છે આ ફિલ્મને લોકો આજે પણ જોવાનું પસંદ કરે છે. આ ફિલ્મને પસંદ કરવાનું કારણ પણ ખાસ છે.કારણ કે, કોઈને આ ફિલ્મની લવ સ્ટોરી ખુબ પસંદ આવી તો કોઈને ફિલ્મનો લાસ્ટ પાર્ટ ખુબ પસંદ આવ્યો હતો.

2 / 5
આ ફિલ્મના સ્ટારની ફેન ફોલોઈંગ પણ શાનદાર છે.લિયોનાર્ડો ડિકૈપ્રિયો અને કેટ વિંસલેટની લવ સ્ટોરીમાં જે દરવાજાની ખુબ ચર્ચા થઈ હતી, જેના કારણે રોઝનો જીવ બચ્યો હતો. હવે આ દરવાજાની હરાજી થઈ છે.

3 / 5
ધ હોલીવુડ રિપોર્ટના રિપોર્ટ મુજબ જે દરવાજાએ રોઝનો જીવ બચાવ્યો હતો, તે જ જૈકના નિધનનું કારણ માનવામાં આવે છે. હાલમાં એક હરાજીમાં જે દરવાજો 718,750 ડોલરમાં થઈ છે.

4 / 5
 આ સિવાય જે ડ્રેસ કેટ વિંસલેટે પહેર્યો હતો તેની પણ હરાજી 125,000 ડોલરમાં થઈ છે. ફિલ્મમાં પહેરેલો કેટનો શિફૉન ડ્રેસ પણ 125,000 ડોલરમાં હરાજી થઈ છે.

5 / 5

Latest News Updates

Follow Us:
MLA અમૃતજી ઠાકોરે અધિકારીઓને સરકારના એજન્ટ કહ્યા, જુઓ વીડિયો

અરવલ્લીઃ બેફામ બન્યા અસામાજીક તત્વો, યુવકને માર મારી રિવર્સ કાર ચડાવી

વિવાદોના ઘેરામાં આવેલી IAS પૂજા ખેડકરની માતાનો જૂનો વીડિયો થયો વાયરલ

કોમી એક્તાના દર્શન, મુસ્લિમ યુવકે પ્રચંડ પૂરમાંથી બચાવ્યો પૂજારીનો જીવ

કામરેજમાં NH 48 પરની સમસ્યાના મુદ્દાને સાંસદની હાજરીમાં મળી બેઠક

ખાંભાના હનુમાનગાળા મંદિરને ખાલી કરાવવાના નિર્ણયનો ચોમેરથી વિરોધ- Video

વડોદરાના વાઘોડિયા રોડ પર પડ્યો મસમોટો ભૂવો

છેલ્લા 8 કલાકમાં રાજ્યના 76 તાલુકામાં વરસાદ ખાબક્યો

શાંતિ એશિયાટિકમાં સ્કૂલમાં ફાયર સેફ્ટીનો અભાવ હોવાનો ચોંકાવનારો ખૂલાસો

GMERS મેડિકલ કોલેજની ફીમાં વધારો કરતા વિદ્યાર્થીઓમાં રોષ, જુઓ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">