AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કરોડોની સંપત્તિના માલિક છે આ Punjabi Singers, જાણો એ સુપરહિટ સિંગર્સની Net Worth

Punjabi Singers Net Worth: ભારતમાં ધીરે ધીરે પંજાબી ગીતોનો ટ્રેડ વધી રહ્યો છે. બોલિવૂડની ફિલ્મોમાં પણ પંજાબી સિંગરો ધમાલ મચાવી રહ્યા છે. દેશમાં જ નહીં પણ દુનિયાભરમાં પંજાબી ભાષામાં ગવાયેલા પાર્ટીના ગીતો ફેમસ છે. આ બધુ શક્ય બન્યુ પંજાબી સિંગર્સને કારણે. ચાલો જાણીએ તે સુપરહિત સિંગરોની નેટવર્થ વિશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2022 | 10:36 PM
Share
દલેર મેંહદીના દરેક ગીતો સુપરહિટ જ હોય છે, તેમના ગીતો પર લોકો નાચવા મજબૂર થઈ જાય છે. તેમની કુલ સંપતિ લગભગ 112 કરોડ છે.

1 / 6
દિલજીત દોસાંઝના ગીતોની સાથે સાથે તેમના દ્વારા અભિનિત ફિલ્મો પણ સુપરહિત હોય છે. તેમની કુલ સંપતિ લગભગ 25 મિલિયન ડોલર છે.

2 / 6
હની સિંહ ખુબ જ ફેમસ પંજાબી સિંગર છે. તે ઘણી વખત વિવાદોમાં પણ રહ્યો છે. તેના ગીતોને લાખો વ્યૂઝ મળતા હોય છે. તેની સંપતિ 25 મિલિયન ડોલર છે.

3 / 6
ગુરુ રંધાવા પંજાબના બેસ્ટ સિંગરમાંથી એક છે. તેમના ગીતો અનેક રેકોર્ડ બનાવે છે. તેમની કુલ સંપતિ 41 કરોડ જેટલી છે.

4 / 6
જસ્સી ગિલ સિંગરની સાથે સાથે અભિનેતા પણ છે. તેણે ઘણા સુપરહિટ પંજાબી ગીતો ગાયા છે. તેમની કુલ સંપતિ લગભગ 37 કરોડ છે.

5 / 6
હાર્ડી સંધૂ પંજાબના બેસ્ટ સિંગર માનવામાં આવે છે. તેમણે પોતાના દમદાર અવાજથી અનેક સુપરહિત ગીતો આપ્યા છે. તેમની  કુલ સંપતિ લગભગ 155 કરોડ છે.

6 / 6
g clip-path="url(#clip0_868_265)">