સલમાન ખાનના ઘરને બનાવ્યું નિશાન, ઘરની દિવાલ પર થયેલ ફાયરિંગની તસવીરો આવી સામે, જુઓ photo

સલમાન ખાનના બાંદ્રામાં આવેલ ઘરની બહાર ગોળીબાર થયો હતો. અભિનેતાના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર બે અજાણ્યા લોકોએ ફાયરિંગ કર્યું હતુ હાલ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને વધુ તપાસ કરી રહી છે. અભિનેતાના ઘરની બહાર ગોળીબારની તસવીરો સામે આવી છે.

| Updated on: Apr 14, 2024 | 12:26 PM
બાંદ્રામાં સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ થયું છે. આ ચોંકાવનારી ઘટના રવિવારે સવારે 5 વાગ્યાની આસપાસ બની હતી. ફાયરિંગની તસવીરો પણ સામે આવી છે.

1 / 5
ફોટામાં દેખાઈ રહ્યું છે તેમ દીવાલ પર ગોળી વાગેલી છે. આ અંગે મળતી માહિતી મુજબ બાઇક પર આવેલા બે લોકોએ ફાયરિંગ કર્યું હતું અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ ગયા હતા

2 / 5
ચોંકાવનારી વાત એ છે કે 2 અજાણ્યા શખ્સો દ્વારા 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. પોલીસ હવે સીસીટીવી કેમેરા દ્વારા આરોપીઓને શોધવાનો પ્રયાસ કરી રહી છે.

3 / 5
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ અને ATSની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બાંદ્રા સ્થિત સલમાન ખાનના ગેલેક્સી આવાસની બહાર પણ પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.

4 / 5
રોડ પર ફાયરિંગના દ્રશ્યો પણ સામે આવ્યા છે. હાલમાં સલમાન ખાનના ઘરની બહાર શૂટિંગના સમાચાર વાયુની જેમ ફેલાઈ રહ્યા છે. જેના કારણે અભિનેતાના ચાહકોએ પણ ચિંતા વ્યક્ત કરી છે.

5 / 5

Latest News Updates

Follow Us:
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ

લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ

રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન

ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ

અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ

રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર

રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી

સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન

અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા

PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા

g clip-path="url(#clip0_868_265)">