સોનાક્ષીની રોયલ સ્ટાઇલે લૂંટ્યા ચાહકોના દિલ, અનારકલી સૂટમાં ફોટો થયો વાયરલ

બોલિવૂડની દબંગ ગર્લ અભિનેત્રી સોનાક્ષી સિંહા આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને એકથી વધુ ફોટોશૂટની તસવીરો અને વીડિયો શેર કરી રહી છે. અભિનેત્રીને રોયલ સ્ટાઈલમાં આકર્ષક દેખાવ સાથે પોઝ આપતી જોઈ શકાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2022 | 11:28 AM
સોનાક્ષી સિંહા બોલિવુડની દબંગ ગર્લના રુપમાં આજે તેના ચાહકોના દિલમા છે. સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહેનારી સોનાક્ષી સિંહા હંમેશા  તેની અવનવી સ્ટાઈલમાં ફોટો શેર કરી ચાહકોને ખુશ કરે છે. હાલમાં અભિનેત્રીનો શાહી  અંદાજ જોઈ સૌ કોઈ ચકિત થઈ ગયા છે.

1 / 5
સોનાક્ષી સિંહાએ ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પર ગ્રીન કલરનો હૈવી અનારકલી સૂટમાં પોતાનો શાહી અંદાજ શેર કર્યો છે. તમે સોનાક્ષી સિંહાનો આ અવતાર પહેલા ક્યારે પણ જોયો નહિ હોય

2 / 5
માત્ર વેસ્ટર્ન જ નહિ સોનાક્ષી સિંહાનો આ લુક ખુબ સુંદર છે. આ ફોટોમાં અભિનેત્રીની અદા સૌ કોઈને ચાહક બનાવી દે તેવી છે.

3 / 5
આ પહેલા અભિનેત્રીએ પોતાનો ટ્રેડિશનલ લુક ચાહકોની સાથે શેર કર્યો છે. જેમાં તે સફેદ રંગનો ખુબસુરત લિબાસમાં જોવા મળી રહી છે.

4 / 5
વર્કફ્રંટની વાત કરીએ તો છેલ્લી વખત સોનાક્ષી સિંહ ફિલ્મ ભુજ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયામાં જોવા મળી હતી. ત્યારબાદ સોનાક્ષી નિકિતા રોય એન્ડ ધ બુક ઓફ ડાર્કનેસમાં જોવા મળશે.

5 / 5

Latest News Updates

Follow Us:
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર

તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

g clip-path="url(#clip0_868_265)">